Site icon

આજે તારીખ ૧૭:૦૩:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

આજનો દિવસ
૧૭ માર્ચ ૨૦૨૩, શુક્રવાર

Join Our WhatsApp Community

“તિથિ” – ફાગણ વદ દશમ

“દિન મહીમા”
કેશરીયાજીમાં મહોત્સવ-રાજસ્થાન, વિષ્ટી ૧૪:૦૭ સુધી, કુમારયોગ ર૬:૪૭ થી સૂ.ઉ.

“સુર્યોદય” – ૬.૪૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૧૭ થી ૧૨.૪૭

“ચંદ્ર” – ધનુ, મકર (૧૦.૧૭)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૧૭ સુધી ધનુ રહેશે ત્યારબાદ મકર રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૦.૧૭)
સવારે ૧૦.૧૭ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૪૭ – ૮.૧૭
લાભઃ ૮.૧૭ – ૯.૪૭
અમૃતઃ ૯.૪૭ – ૧૧.૧૭
શુભઃ ૧૨.૪૭ – ૧૪.૧૭
ચલઃ ૧૭.૧૭ – ૧૮.૪૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૭ – ૨૩.૧૭
શુભઃ ૨૪.૪૭ – ૨૬.૧૬
અમૃતઃ ૨૬.૧૬ – ૨૭.૪૬
ચલઃ ૨૭.૪૬ – ૨૯.૧૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ સમાચાર.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવે, મન આનંદમાં રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રત જણાય, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
જાહેરજીવનમાં સારું રહે, તમારા યશ-પ્રતિષ્ઠા વધે.

“સિંહઃ”(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, બહારની ખાણી પીણી ટાળવી.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ સાથે વીતે.

“તુલાઃ”(ર,ત)-
નવી વસ્તુની ખરીદી થાય, તમામ સુખ સગવડ મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
રચનાત્મક પ્રવૃતિ કરી શકો, ભાઈ ભાડું સુખ સારું રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સારા વાણી વર્તનથી લાભ થાય, આગળ વધવાની તક મળે.

“મકરઃ”(ખ,જ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, જાહેરજીવન સારું રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
રુટિન કામમાં ધ્યાન એવું, વિવાદો થી દૂર રહેવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મુસાફરીનું આયોજન કરી શકો, નવી મુલાકાત ફળદાયી નીવડે.

Today’s Horoscope : આજનો દિવસ:૧૬ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Shani Asta 2026: શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોના આવશે ‘અચ્છે દિન’! મીન રાશિમાં શનિના પરિવર્તનથી ૩ રાશિઓને થશે મોટો ધનલાભ
Exit mobile version