Site icon

આજે તારીખ – ૨૧:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૧ નવેમ્બર ૨૦૨૨, સોમવાર

“તિથિ” – આજે સવારે ૧૦.૦૭ સુધી કારતક વદ બારસ ત્યારબાદ કારતક વદ તેરસ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”
તિથીવાસર, સ્વામી.પાટો-સુરેન્દ્રનગર, વ્રજમૂશળયોગ સૂ.ઉ. થી ૨૪.૧૪ સોમ પ્રદોષ, પ્રદોષ વ્રત, શ્રીઘનશ્યામજી ઉત્સવ, વિશ્વ ટેલીવિઝન દિવસ

“સુર્યોદય” – ૬.૫૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૧૩ – ૯.૩૭

“ચંદ્ર” – કન્યા, તુલા
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૩૦ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – ચિત્રા, સ્વાતી (૧૨.૧૪)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૨.૩૦)
બપોરે ૧૨.૩૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૫૦ – ૮.૧૪
શુભઃ ૯.૩૭ – ૧૧.૦૧
ચલઃ ૧૩.૪૮ – ૧૫.૧૧
લાભઃ ૧૫.૧૧ – ૧૬.૩૫
અમૃૃતઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૭.૫૮ – ૧૯.૩૫
લાભઃ ૨૨.૪૮ – ૨૪.૨૫
શુુભઃ ૨૬.૦૧ – ૨૭.૩૮
અમૃતઃ ૨૭.૩૮ – ૨૯.૧૪
ચલઃ ૨૯.૧૪ – ૩૦.૫૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

“કર્કઃ”(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.

“સિંહઃ”(મ,ટ)-
પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહ યોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version