વશિષ્ઠ મંદિર એ હિમાચલ પ્રદેશના મનાલી બસ સ્ટોપથી માત્ર 3.5 કિલોમીટર દૂર છે. મંદિર તેના કુદરતી ગરમ ઝરણા અથવા સલ્ફર ઝરણા માટે પ્રખ્યાત છે. આ મંદિર અહીં ધ્યાન કરવા માટે આવેલા રીષિ વશિષ્ઠને સમર્પિત હોવાનું કહેવાય છે.આ મંદિર લગભગ 4000 વર્ષ જૂનું છે. લોકોનું માનવું છે કે અહીંના કુદરતી ઝરણાંમાં મજબૂત હીલિંગ ગુણધર્મો છે અને તે બિમારીઓ અને તબીબી સમસ્યાઓ દૂર છે.
વશિષ્ઠ મંદિર.
