Site icon

ભૂલમાં પણ ભાઈબીજના દિવસે ભાઈને આ દિશામાં બેસીને ન લગાવો તિલક-નહીંતર થઈ શકે છે કોઈ મોટી દુર્ઘટના-જાણો ભાઈ ને તિલક લગાવવાની સાચી દિશા વિશે

News Continuous Bureau | Mumbai

ભાઈ બીજ  પણ રક્ષાબંધન ની જેમ બહેન-ભાઈના સંબંધોનો તહેવાર છે. ભાઈ બીજ નો તહેવાર 03 નવેમ્બર એટલે કે આજે ઉજવવામાં આવશે. હિંદુ કેલેન્ડર મુજબ, ભાઈ બીજ તહેવાર દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને તિલક કરે છે. ચાલો આજે જાણીએ કે બહેનોએ કઈ દિશામાં બેસીને પોતાના ભાઈઓને તિલક લગાવવું જોઈએ અને કઈ દિશામાં ભાઈઓએ મુખ રાખીને બેસવું જોઈએ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સઃ ખાધા પછી ભૂલીને પણ ન કરો આ ભૂલ, તેનાથી થશે માતા લક્ષ્મી ક્રોધિત

ભાઈ બીજ નો આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે અને આ દિવસે બહેને કંકુ નું તિલક લગાવીને ભાઈની પૂજા કરવી જોઈએ. અહીં મહત્વની વાત એ છે કે તિલક કરતી વખતે ભાઈનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ.તિલક કરતી વખતે ભાઈનું મુખ ઉત્તર અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ અને બહેનનું મુખ ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં હોવું જોઈએ. જ્યારે પૂજા માટે ઉત્તર-પૂર્વ દિશામાં ચાક બનાવવી જોઈએ. પૂજામાં ચાક બનાવવા માટે લોટ અને ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે.

 

Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Exit mobile version