News Continuous Bureau | Mumbai
શુક્રને જ્યોતિષમાં(jyotish) મહત્વનો ગ્રહ માનવામાં આવે છે. શુક્ર શુભ હોય ત્યારે મા લક્ષ્મીનો પણ વિશેષ આશીર્વાદ મળે છે. શુક્ર 7મી ઓગસ્ટે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. ગ્રહોના પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડે છે. શુક્ર 7 ઓગસ્ટે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થશે.ચાલો જાણીએ શુક્રની રાશિ બદલવાથી કઈ રાશિઓને ફાયદો થશે-
1. વૃષભ
વૃષભ રાશિના લોકો માટે આ સમય વરદાનથી ઓછો નથી. આ સમયગાળા દરમિયાન પ્રતિષ્ઠા અને પદમાં વૃદ્ધિ થશે.તમને કામમાં સફળતા મળશે.તમારા કામની પ્રશંસા થશે.નોકરી-ધંધામાં પ્રગતિની (job)સંભાવના છે.વ્યાપાર માં નફો થશે.
2. સિંહ
આ રાશિના જાતકો ને કાર્યમાં સફળતા મળશે.વ્યવસાય (business)અને નોકરી માટે આ સમય શુભ છે.તમારા કામની પ્રશંસા થશે.પૈસા અને લાભ થશે, જેના કારણે નાણાકીય બાજુ મજબૂત રહેશે.વિવાહિત જીવન સુખમય રહેશે.તમને મિત્રોનો સહયોગ મળશે.
3. કન્યા
આ રાશિ ના જાતકો ને પ્રતિષ્ઠા અને પદમાં વૃદ્ધિ થશે.પારિવારિક જીવનમાં (family)સંબંધો મધુર રહેશે.કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે.તમારા દ્વારા કરવામાં આવેલ કામની પ્રશંસા થશે.તમને આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે.
4. મીન
આ રાશિ ના જાતકો ને નોકરી અને વ્યવસાયમાં (business)પ્રગતિ થશે.આ સમયે નાણાંકીય લાભ પણ થઈ શકે છે.શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય શુભ રહેવાનો છે.પારિવારિક જીવન સુખમય રહેશે.તમને કામમાં સફળતા મળશે.
આ સમાચાર પણ વાંચો : શ્રાવણ મહિનામાં ભૂલ માં પણ ભોલેનાથની આવી તસવીર ઘરમાં ન લગાવો- નહીતો છીનવાઈ જશે સુખ-શાંતિ