Site icon

Venus Transit in Rohini Nakshatra 2025: 8 જુલાઈ થી થવા જઈ રહ્યો છે રોહિણી નક્ષત્રમાં શુક્રનો પ્રવેશ, આ રાશિ ના જાતકો ને મળશે વિશેષ લાભ

Venus Transit in Rohini Nakshatra 2025: શુક્રના રોહિણી નક્ષત્રમાં ગોચરથી મેષ, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે શુભ સમય આવશે.

Venus Transit in Rohini Nakshatra from July 8 These 3 Zodiac Signs Will Benefit Greatly

Venus Transit in Rohini Nakshatra from July 8 These 3 Zodiac Signs Will Benefit Greatly

News Continuous Bureau | Mumbai

Venus Transit in Rohini Nakshatra 2025: 8 જુલાઈ, 2025ના રોજ સાંજના 4:31 વાગ્યે શુક્ર ગ્રહ ચંદ્રના રોહિણી નક્ષત્ર માં પ્રવેશ કરશે. આ ગોચર  20 જુલાઈ સુધી રહેશે. રોહિણી નક્ષત્રના સ્વામી ચંદ્ર છે, અને શુક્રના આ પરિવર્તનથી તમામ 12 રાશિઓ પર અસર થશે. જોકે, મેષ, સિંહ અને કન્યા રાશિઓ માટે આ સમય વિશેષ લાભદાયક રહેશે.

Join Our WhatsApp Community

 

સિંહ રાશિ – ધન લાભ અને સંપત્તિમાં વૃદ્ધિ

સિંહ રાશિના લોકો માટે આ સમય ધન લાભ અને સંપત્તિમાં વૃદ્ધિ લાવશે. જમીન, મકાન કે વાહન ખરીદવાની શક્યતા છે. પરિવારમાં ખુશીઓ આવશે. યાત્રા લાભદાયક રહેશે અને કાર્યસ્થળ પર સંબંધો મજબૂત બનશે.

આ સમાચાર પણ વાંચો : Ketu Nakshatra Transit 2025: 6 જુલાઈ એ થશે કેતુ નું નક્ષત્ર પરિવર્તન, આ ત્રણ રાશિ ના જાતકો નું ચમકી ઉઠશે ભાગ્ય

કન્યા રાશિ – ભાગ્યનો સાથ અને સામાજિક માન

કન્યા રાશિના જાતકોને આ સમય દરમિયાન ભાગ્યનો સાથ મળશે. અચાનક ધન લાભ થઈ શકે છે. સામાજિક માન-સન્માનમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને સંબંધોમાં સુધારો આવશે.

મેષ રાશિ – નોકરી અને વ્યવસાયમાં ઉન્નતિ

મેષ રાશિના જાતકો માટે શુક્રનો ગોચર અનુકૂળ રહેશે. નોકરીમાં સુધારો થશે, વ્યવસાયમાં નફો મળશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. લગ્ન માટે યોગ્ય પ્રસ્તાવ આવી શકે છે. બેરોજગાર લોકોને નોકરીના સમાચાર મળી શકે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Tulsi Vivah 2025: જાણો તુલસી વિવાહ ની સાચી તારીખ, શુભ મુહૂર્ત અને તેનું ધાર્મિક મહત્વ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં ઘરમાં લગાવો આ પવિત્ર છોડ, મળશે સુખ-શાંતિ અને માતાજીની કૃપા
Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version