Site icon News Continuous Bureau | Mumbai

Weekly Horoscope: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું, આ રાશિઓ ને મળશે તેના ભાગ્ય નો સાથ

Weekly Horoscope: મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે ગ્રહોની ચાલ મુજબ શુભ અને ચિંતાજનક સંકેતો

Weekly Horoscope How Will the Week Be for All Zodiac Signs

Weekly Horoscope How Will the Week Be for All Zodiac Signs

News Continuous Bureau | Mumbai

 Weekly Horoscope: વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોની ચાલ દરેક રાશિ  પર અસર કરે છે. 7 થી 13 જુલાઈ 2025 દરમિયાન કેટલાક માટે સમય ખૂબ શુભ રહેશે, જ્યારે કેટલાક માટે સાવચેત રહેવાની જરૂર છે. ચાલો જાણીએ તમામ 12 રાશિઓ માટે આ અઠવાડિયું કેવું રહેશે.

Join Our WhatsApp Channel

મેષથી કન્યા રાશિ માટે રાશિફળ

તુલાથી મીન રાશિ માટે રાશિફળ

આ સમાચાર પણ વાંચો : Ketu Nakshatra Transit 2025: 6 જુલાઈ એ થશે કેતુ નું નક્ષત્ર પરિવર્તન, આ ત્રણ રાશિ ના જાતકો નું ચમકી ઉઠશે ભાગ્ય

 આ અઠવાડિયે શું રાખવું ધ્યાન?

આ અઠવાડિયે આરોગ્ય, નાણાંકીય સ્થિતિ અને સંબંધો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ખાસ કરીને મિથુન, સિંહ અને મકર રાશિના જાતકો માટે યાત્રા ટાળવી અને શૈક્ષણિક કાર્યમાં વધુ મહેનત કરવી જરૂરી છે. જ્યારે વૃષભ, કન્યા અને ધન રાશિના જાતકો માટે સમય ખૂબ શુભ છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version