Site icon

સેવા પરમો ધર્મ.. એક તરસી ખિસકોલીએ હાથ જોડીને માંગ્યું પાણી, વ્યક્તિએ પણ બતાવી માનવતા.. જુઓ વિડીયો

A video of a person giving water to a thirsty squirrel has gone viral

સેવા પરમો ધર્મ.. એક તરસી ખિસકોલીએ હાથ જોડીને માંગ્યું પાણી, વ્યક્તિએ પણ બતાવી માનવતા.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવું આપવું એ બહુ પુણ્યનું કામ છે, આ વાત આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. જો કે કેટલાક લોકો તેને અનુસરે છે અને કેટલાક લોકો તેની અવગણના કરે છે. દરમિયાન એવો જ એક ખિસકોલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ખિસકોલીને પાણી પીવડાવતો જોવા મળે છે.

Join Our WhatsApp Community

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પાણી પી રહ્યો છે. આ દરમિયાન એક તરસતી ખિસકોલી તેની પાસે આવે છે અને તેની સામે પાણી માંગવા લાગે છે. ખિસકોલીની બેચેની જોઈને વ્યક્તિને તેના પર દયા આવે છે અને તેને પીવા માટે પાણી આપે છે. ખિસકોલી પણ માણસોની જેમ જ પાણી પીવે છે. તેને જોઈને સ્પષ્ટપણે સમજાય છે કે તેને ખૂબ તરસ લાગી છે, તેથી જ તે બોટલ છોડવાનું નામ જ નથી લઈ રહી અને પાણી પી રહી છે.

આ સમાચાર પણ વાંચો :   જગત જમાદાર અમેરિકાની મોટી જાહેરાત, આ વર્ષે અધધ આટલા લાખ ભારતીયોને આપશે વિઝા..

Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
Exit mobile version