Site icon

કૂતરાની ઉપરથી પસાર થઈ માલગાડી, પછી જે થયું તે જોઇને તમે પણ કહેશો વાહ શું ચમત્કાર? જુઓ વિડીયો..

‘જાકો રાખે સાંઈયાં, માર સકે ના કોઈ’ એટલે કે જેની રક્ષા ખુદ ભગવાન કરે છે તેને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં. આને લગતા ઘણા વિડિયો અને સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

Dog Saved Miraculously After Passing By A Train

કૂતરાની ઉપરથી પસાર થઈ માલગાડી, પછી જે થયું તે જોઇને તમે પણ કહેશો વાહ શું ચમત્કાર? જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

‘જાકો રાખે સાંઈયાં, માર સકે ના કોઈ’ એટલે કે જેની રક્ષા ખુદ ભગવાન કરે છે તેને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં. આને લગતા ઘણા વિડિયો અને સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક આખી માલગાડી કૂતરા ઉપરથી પસાર થાય છે, પરંતુ પ્રાણીને કોઇ ઇજા આવતી નથી

Join Our WhatsApp Community

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ક્લિપ માત્ર થોડી સેકન્ડની જ છે, પરંતુ તેને જોઈને કોઈપણ ડરી શકે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કૂતરો માલગાડીની નીચે આવી જાય છે. લોકોને લાગ્યું કે હવે આ કૂતરો બચશે નહીં. પણ, કદાચ ભાગી જવાનું તેના નસીબમાં લખ્યું હતું. તમે જોઈ શકો છો કે આખી માલગાડી તેના ઉપરથી દોડે છે, પરંતુ તેને કંઇ પણ થતું નથી, જોકે આમાં પણ કૂતરાની બુદ્ધિમત્તાની પ્રશંસા કરવી જ રહી. તે પણ હલ્યા વિના ટ્રેક પર બેસી રહ્યો. કદાચ તેથી જ તે બચી ગયો.

આ સમાચાર પણ વાંચો:  સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને આપી ખુશખબર, બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરમાં વધારો કર્યો… જાણો નવા દર

Maharashtra Weather Update: મહારાષ્ટ્ર પર કવખતના વરસાદનું સંકટ! હવામાન વિભાગની મોટી આગાહી; વાદળછાયા વાતાવરણ સાથે ‘આ’ વિસ્તારોમાં વરસાદની શક્યતા
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Exit mobile version