સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે અને શું વાયરલ થશે તે વિશે કંઈ કહી શકાય નહીં. આમાંથી કેટલાક વિડીયો રમૂજી હોય છે તો અમુક વિડીયો એવા હોય છે જેને જોયા પછી તમે વિચારમાં પડી જાઓ. તમને તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે. દરમિયાન આવો જ એક સુંદર વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આઠ ઘુવડ ના બચ્ચા એક સાથે બેઠા છે. આ વિડીયો જોવામાં ખુબ જ સુંદર લાગે છે. આ પહેલા તમે આવું મનોહર દ્રશ્ય કદી નહીં જોયું હોય .
ये दरख़्त घर भी हैं किसी के #InternationalDayofForests pic.twitter.com/OoV3vFCl9d
Join Our WhatsApp Community — Brajesh Rajput (@brajeshabpnews) March 22, 2023
દરેક વ્યક્તિ ઘુવડ વિશે જાણે છે. તે કદાચ પૃથ્વી પર એકમાત્ર પક્ષી છે જે તેના શારીરિક દેખાવને કારણે અલગ છે. આપણે એ પણ જાણીએ છીએ કે ઘુવડ પોતાનો માળો બનાવતું નથી. કેટલાક ઘુવડ પાણીની નજીક રહે છે અને કેટલાક જૂના ખંડેર અથવા જૂના ઝાડ પર રહે છે.
આ સમાચાર પણ વાંચો : CBIએ કર્યો નવો ખુલાસો.. ભાગેડુ વિજય માલ્યાએ કિંગફિશર એરલાઇન્સ પર સંકટના સમયે વિદેશમાં ખરીદી અધધ આટલા કરોડની સંપત્તિ
