Site icon News Continuous Bureau | Mumbai

આઠ ઘુવડ ના બચ્ચા એક સાથે, આવું મનોહર દ્રશ્ય તમે કદી નહીં જોયું હોય. જુઓ વિડિયો

Eight baby owls together, watch video

આઠ ઘુવડ ના બચ્ચા એક સાથે, આવું મનોહર દ્રશ્ય તમે કદી નહીં જોયું હોય. જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે અને શું વાયરલ થશે તે વિશે કંઈ કહી શકાય નહીં. આમાંથી કેટલાક વિડીયો રમૂજી હોય છે તો અમુક વિડીયો એવા હોય છે જેને જોયા પછી તમે વિચારમાં પડી જાઓ. તમને તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે. દરમિયાન આવો જ એક સુંદર વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આઠ ઘુવડ ના બચ્ચા એક સાથે બેઠા છે. આ વિડીયો જોવામાં ખુબ જ સુંદર લાગે છે. આ પહેલા તમે આવું મનોહર દ્રશ્ય કદી નહીં જોયું હોય .

દરેક વ્યક્તિ ઘુવડ વિશે જાણે છે. તે કદાચ પૃથ્વી પર એકમાત્ર પક્ષી છે જે તેના શારીરિક દેખાવને કારણે અલગ છે. આપણે એ પણ જાણીએ છીએ કે ઘુવડ પોતાનો માળો બનાવતું નથી. કેટલાક ઘુવડ પાણીની નજીક રહે છે અને કેટલાક જૂના ખંડેર અથવા જૂના ઝાડ પર રહે છે.

આ સમાચાર પણ વાંચો :  CBIએ કર્યો નવો ખુલાસો.. ભાગેડુ વિજય માલ્યાએ કિંગફિશર એરલાઇન્સ પર સંકટના સમયે વિદેશમાં ખરીદી અધધ આટલા કરોડની સંપત્તિ

Cute Elephant Video ક્યૂટનેસ ઓવરલોડેડ ફૂટબોલ સાથે મસ્તી કરતું મદનિયું, વીડિયો જોઈને હસવું રોકી નહીં શકો.
Dudhwa Tiger Rhino Encounter દૂધવા નેશનલ પાર્કમાં બાઘ અને ગેંડાનો દુર્લભ સામનો કેમેરામાં કેદ
Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Monsoon Update। હવામાન વિભાગની મોટી આગાહી અરબી સમુદ્રમાં વેધર સિસ્ટમ સક્રિય, ચોમાસાના ટાઈમિંગને લઈને મોટો વળાંક
Exit mobile version