Site icon

ઓહ માય ગોડ! અહીં ગજરાજને બચાવવા લેવી પડી બુલડોઝરની મદદ, જુઓ શ્વાસ અદ્ધર કરી દે એવો વિડીયો..

ઝારખંડના રામગઢ જીલ્લામાં જંગલી હાથીનો ત્રાસ વધી રહ્યો છે. મોટી સંખ્યામાં આ હાથીઓના ઝુંડ આ વિસ્તારમાં ફર્યા કરે છે અને ખાવા-પીવાની શોધમાં આવ્યા કરે છે

-Elephant rescued out of pit thanks JCB machine in this adorable way. Watch viral video

ઓહ માય ગોડ! અહીં ગજરાજને બચાવવા લેવી પડી બુલડોઝરની મદદ, જુઓ શ્વાસ અદ્ધર કરી દે એવો વિડીયો..

News Continuous Bureau | Mumbai

ઝારખંડના રામગઢ જીલ્લામાં જંગલી હાથીનો ત્રાસ વધી રહ્યો છે. મોટી સંખ્યામાં આ હાથીઓના ઝુંડ આ વિસ્તારમાં ફર્યા કરે છે અને ખાવા-પીવાની શોધમાં આવ્યા કરે છે. ત્યારે એક ખોરાકની શોધમાં ભટકતો હાથી ઊંડી ખાડીમાં પડી ગયો. ગ્રામજનો એ તેને જોયો. જે પછી હાથીને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. માહિતી મળતાં જ વહીવટી ટુકડી બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. ટુકડીએ બુલડોઝર વડે ખાઈ પહોળી કરીને હાથીને બહાર નીકાળ્યો હતો.

Join Our WhatsApp Community

ભારે મહેનત બાદ હાથી સુરક્ષિત બહાર આવી ગયો. આ દરમિયાન સ્થાનિક લોકોની ભારે ભીડ સ્થળ પર એકઠી થઈ ગઈ હતી. ઘણા લોકોએ બચાવ કામગીરીનો વીડિયો કેમેરામાં રેકોર્ડ કર્યો હતો. અહીં વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે હાથીને બચાવ્યો.

આ સમાચાર પણ વાંચો : વાઘના વિસ્તારમાં અચાનક આવી ગયો દીપડો, વાઘે તેની સાથે બાથ ભીડવા કર્યું એવું કામ કે જોતા રહી ગયા લોકો… જુઓ વાયરલ વિડીયો

Weather Update: ૧૨ રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં હીટવેવનું સંકટ; જાણો હવામાન વિભાગે શું કરી છે જાહેરાત
Maharashtra Weather Update: મહારાષ્ટ્ર પર કવખતના વરસાદનું સંકટ! હવામાન વિભાગની મોટી આગાહી; વાદળછાયા વાતાવરણ સાથે ‘આ’ વિસ્તારોમાં વરસાદની શક્યતા
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Exit mobile version