Site icon

ખરેખર અવિશ્વસનીય, આ માછલીનું ડોક કાપ્યા પછી પણ તે કરડે છે. આખેઆખા ટીનને ફાડી નાખે છે. જુઓ વિડીયો.

Head of a Anarrhichthys ocellatus which is a species of wolffish, capable of biting after its head has been decapitated

ખરેખર અવિશ્વસનીય, આ માછલીનું ડોક કાપ્યા પછી પણ તે કરડે છે. આખેઆખા ટીનને ફાડી નાખે છે. જુઓ વિડીયો.

News Continuous Bureau | Mumbai

મહાસાગરમાં અનેક પ્રકારની માછલીઓ અને દરિયાઈ જીવો જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક માછલીઓ ખુબ જ ખતરનાક હોય છે. હાલમાં આવી જ એક માછલીનો વિડીયો વાયરલ થયો છે જે એટલી શકિતશાળી છે કે તેની ડોક કાપ્યા પછી પણ તે કરડે છે. અને આખેઆખા ટીનને ફાડી નાખે છે.

Join Our WhatsApp Community

કહેવામાં આવી રહ્યું છે કે આ માછલી એનારિચિથિસ ઓસેલેટસ જે વુલ્ફિશની એક પ્રજાતિ છે. જ્યારે તે સંપૂર્ણ પુખ્ત હોય ત્યારે તેનું વજન 25 કિલોગ્રામ સુધી પહોંચી શકે છે. આ માછલીના જડબા ખૂબ જ શક્તિશાળી હોય છે, જેના કારણે અન્ય માછલીઓ ગૂંગળામણ કરે છે. તેઓના જડબાના આગળના ભાગમાં તીક્ષ્ણ તીક્ષ્ણ દાંત હોય છે, જેની મદદથી તેઓ તેમના શિકારને મારી નાખે છે.

આ સમાચાર પણ વાંચો :  દિયર હોય તો આવો. ગૃહ પ્રવેશ કરી રહેલી ભાભી માટે કર્યું કંઈક એવું કે જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે.. જુઓ વિડિયો

Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
Exit mobile version