Site icon

બે ફાસ્ટ ટ્રેન વચ્ચે ફસાઈ ગયો ઘોડો, જીવ બચાવવા વાપરી એવી ચાલાકી કે, જોતા રહી જશો તમે પણ… જુઓ વિડીયો.. 

આજકાલ સોશિયલ મીડિયા પર પ્રાણીઓના અનેક પ્રકારના વિડીયો જોવા મળે છે. તેમાંથી કેટલાક વિડીયો ખૂબ જ મજેદાર હોય છે. પરંતુ કેટલાક વિડિયો એવા પણ હોય છે જેમાં પ્રાણીઓ મુસીબતમાં ફસાયા હોય તેવું જોવા મળે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ચાલતી ટ્રેન અને ઊભેલી ટ્રેન વચ્ચે એક ઘોડો દોડતો જોવા મળી રહ્યો છે. 

Horse runs between moving train, stationary carriages

બે ફાસ્ટ ટ્રેન વચ્ચે ફસાઈ ગયો ઘોડો, જીવ બચાવવા વાપરી એવી ચાલાકી કે, જોતા રહી જશો તમે પણ… જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

આજકાલ સોશિયલ મીડિયા પર પ્રાણીઓના અનેક પ્રકારના વિડીયો જોવા મળે છે. તેમાંથી કેટલાક વિડીયો ખૂબ જ મજેદાર હોય છે. પરંતુ કેટલાક વિડિયો એવા પણ હોય છે જેમાં પ્રાણીઓ મુસીબતમાં ફસાયા હોય તેવું જોવા મળે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ચાલતી ટ્રેન અને ઊભેલી ટ્રેન વચ્ચે એક ઘોડો દોડતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે ઝડપથી દોડતી ટ્રેન વચ્ચે એક ઘોડો ફસાઈ ગયો છે અને તે બે ટ્રેનની વચ્ચે ખૂબ જ ઓછી જગ્યામાં દોડતો જોવા મળે છે. આ વિડીયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય તેમ છે. જોકે, તે ભાગવામાં સફળ રહ્યો હતો. ટ્રેનમાં સવાર મુસાફરોએ ઘોડાને સલામત રીતે બહાર આવતો જોઈ રાહતનો શ્વાસ લીધો હતો. આ વીડિયો તો એ જીવનના એક બોધપાઠ સમાન છે. જે શીખવે છે કે મુશ્કેલીઓ વચ્ચે ફસાઈને વિચલિત ન થવું, બસ પોતાના પર વિશ્વાસ કરતા રહો અને આગળ વધતા રહો.

આ સમાચાર પણ વાંચો   : સરહદ વિવાદ : ભારત-ચીન બોર્ડર પર અચાનક વધી હિલચાલ, એક્શનમાં આવી ભારતીય સેના… લીધા આ પગલાં..

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Exit mobile version