Site icon

Leopard Attack : જાહેર રસ્તા પર દીપડાએ વ્યક્તિ પર તરાપ મારી, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, જુઓ વીડિયો

Leopard Attack જંગલના સૌથી ચપળ અને ઘાતક શિકારીઓમાં સામેલ દીપડા માનવ વસ્તી તરફ વળ્યા છે. તે આંખના પલકારામાં એક પ્રાણીનો શિકાર કરે છે. તમે સોશિયલ મીડિયા પર દીપડાના શિકારના ઘણા વીડિયો જોયા હશે. હાલમાં આવો જ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક દીપડો એક વ્યક્તિ પર અચાનક હુમલો કરતો જોઈ શકાય છે. આગળ શું થશે તે જાણીને તમે પણ દંગ રહી જશો.

Leopard Attack : Leopard attacked pedestrian at nashik Gulmohar colony

Leopard Attack : Leopard attacked pedestrian at nashik Gulmohar colony

News Continuous Bureau | Mumbai  

Leopard Attack નાશિકમાં વન્યપ્રાણીઓનો આતંક સતત વધી રહ્યો છે. નાશિક રોડ વિસ્તારના ગુલમોહર કોલોની વિસ્તારમાં દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આ ભયાનક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. કેટલાક વીડિયોમાં દીપડો પહેલા વિસ્તારમાં ફરતો જોવા મળે છે, જ્યારે અન્ય વીડિયોમાં દીપડો માણસ પર હુમલો કરે તે જોવા મળે છે. દીપડાએ તરાપ મારતા એ વ્યક્તિ નીચે પટકાતો હતો. જેના કારણે ગંભીર તેને ઈજા પહોંચી હતી.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

આ સમાચાર પણ વાંચો : Sunny Leone : સની લિયોને યાદ કર્યો 2016 નો વિવાદાસ્પદ ઇન્ટરવ્યૂ, જણાવ્યું ક્યા સ્ટાર્સે કર્યો હતો તેને સપોર્ટ

વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

હુમલા બાદ વન વિભાગ દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગત સપ્તાહે દીપડાના હુમલામાં એક વ્યક્તિ બચી ગયો હતો.

 

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Exit mobile version