જો મહાકાય અજગર કોઈના શરીરને લપેટી લે તો જીવ બચાવવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તેનાથી દૂર રહેવું વધુ સારું છે. અજગરને જોઈને તો ભલભલા ડરી જાય છે પરંતુ સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડિયો જુઓ. જેમાં એક બાળક અજગર સાથે રમી રહ્યું છે.
Join Our WhatsApp Community — Children without internet!😊 (@ChildrenLife2) March 23, 2023
આ વાયરલ વીડિયો ક્લિપમાં એક નાનું બાળક વિશાળ અજગર પર બેસીને રમતું જોવા મળે છે. આ ખરેખર એક આશ્ચર્યજનક દૃશ્ય છે. તમે જોઈ શકો છો કે સાપ કેટલો ખતરનાક લાગે છે. થોડીક સેકન્ડની આ વીડિયો ક્લિપ જોઈને બધા ચોંકી ગયા છે. બીજી જ ક્ષણે વીડિયોમાં જે પણ દેખાય છે, તે તેનાથી પણ વધુ ડરામણું છે. તમે જોઈ શકો છો કે બાળક અજગર પર બેસીને મજા કરી રહ્યું છે..
આ સમાચાર પણ વાંચો : મુંબઈની લોકલ ટ્રેનમાં ભાન ભુલ્યુ કપલ, જાહેરમાં કર્યું આવું કામ.. જુઓ વાયરલ વીડિયો…
