માં તો માં હોય છે.. ક્યુટ પપીએ બતકના બચ્ચાને લીધું દત્તક, વિડિયો જીતી લેશે તમારું દિલ… જુઓ
સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા વીડિયો જોવા મળે છે. માણસોની જેમ પ્રાણીઓ પણ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. તેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે, જેમાંથી કેટલાકમાં તેઓ એકબીજાની મદદ કરતા જોવા મળે છે. આ જ ક્રમમાં સોશિયલ મીડિયા પર વધુ એક ક્યૂટ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો કે પ્રાણીઓને પણ એકબીજા માટે ખૂબ જ સ્નેહ અને પ્રેમ હોય છે.
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
kalpana Verat
માં તો માં હોય છે.. ક્યુટ પપીએ બતકના બચ્ચાને લીધું દત્તક, વિડિયો જીતી લેશે તમારું દિલ… જુઓ
પ્રાણી હોય કે માનવ, માતા દરેક માટે માતા છે. કેટલીકવાર આવા ઉદાહરણો પણ સામે આવે છે, જેના વિશે સાંભળીને અથવા જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ક્યૂટપપીબતક મોઢામાં લઈને આવે છે અને તેને પોતાના બાળકની જેમ રાખે છે તે જોઈને તમે પણ ભાવુક થઈ જશો.