Site icon

ગુસ્સે ભરાયેલ ગેંડો જીપની પાછળ દોડ્યો, પ્રવાસીઓનો તાળવે ચોંટ્યો… પછી શું થયું? જુઓ આ વીડિયોમાં…

જંગલ સફારી જેટલી મજેદાર છે તેટલી જ ખતરનાક પણ છે. કેટલાક પ્રવાસીઓ તેમના ઉત્સાહ માં ઘણીવાર જંગલી પ્રાણીઓની ખૂબ નજીક જાય છે. પરિણામે, પ્રાણી પ્રવાસીઓ પર હુમલો કરે છે. આવો જ એક વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

Rhino chases tourist jeeps inside Kaziranga National Park

ગુસ્સે ભરાયેલ ગેંડો જીપની પાછળ દોડ્યો, પ્રવાસીઓનો તાળવે ચોંટ્યો… પછી શું થયું? જુઓ આ વિડિયો વીડિયોમાં…

News Continuous Bureau | Mumbai

જંગલ સફારી જેટલી મજેદાર છે તેટલી જ ખતરનાક પણ છે. કેટલાક પ્રવાસીઓ ( tourist )  તેમના ઉત્સાહ માં ઘણીવાર જંગલી પ્રાણીઓની ખૂબ નજીક જાય છે. પરિણામે, પ્રાણી પ્રવાસીઓ પર હુમલો કરે છે. આવો જ એક વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ગુસ્સે ભરાયેલા ગેંડાએ ( Rhino  ) પ્રવાસીઓથી ભરેલી જીપનો પીછો કરે છે. આ વીડિયો 45 સેકન્ડની કલીપમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક લોકો ( tourist jeeps ) ખુલ્લી જીપમાં ( Kaziranga National Park ) જંગલ સફારી કરી રહ્યા હતા ત્યારે એક ગેંડા તેમની જીપની પાછળ દોડવા લાગ્યો. ડ્રાઈવર જીપ ચલાવવા લાગે છે. જ્યારે જીપમાં બેઠેલા પ્રવાસીઓ ચીસો પાડવા લાગે છે. એક મહિલા એટલી ડરી જાય છે કે તે બૂમો પાડવા લાગે છે. જો ડ્રાઈવરે સમજદારીથી કામ ન કર્યું હોત તો કંઈક અઘટિત બની શક્યું હોત.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  શું ફરી જેલ ભેગા થશે શિવસેના નેતા સંજય રાઉત? આ તપાસ એજન્સીએ કોર્ટમાં દાખલ કરી અરજી..

Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Climate Change: શું ભરાતમાં ઇન્દ્રધનુશ કદી નહીં દેખાય. વૈજ્ઞાનિકોની આ ચેતવણી ગંભીર છે
હવે પૃથ્વી પર ૪ નહીં પણ ૬ ઋતુઓ? વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો, જાણો નવી બે ઋતુના નામ
Exit mobile version