Site icon

પ્રવાસીઓ કરી રહ્યા હતા વાઘણની પજવણી, વાઘણે કર્યો એવો વળતો હુમલો કે ઉભી પૂંછડીએ ભાગ્યા મુસાફરો. જુઓ વીડિયો

વીડિયોમાં વાઘણ હુમલો કરતી નજર આવે છે. વીડિયોને જોતા વન વિભાગે જીપ્સી ચાલક સામે કેસ નોંધ્યો છે અને ગાઈડની સંડોવણીની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Shocking video: Tourists encounter tiger attack in Jim Corbett National Park

પ્રવાસીઓ કરી રહ્યા હતા વાઘણની પજવણી, વાઘણે કર્યો એવો વળતો હુમલો કે ઉભી પુછડીએ ભાગ્યા પ્રવાસીઓ. જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

પ્રાણી સંગ્રહાલયમાં જંગલ સફારીના નામે જીપ્સી ચાલકો અનેક વાર નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે. આવો જ એક તાજેતરનો કિસ્સો સીતવાણી રોડ પરના ટેડા વિસ્તારમાં જોવા મળ્યો છે. સામે આવેલા વીડિયોમાં વાઘણ હુમલો કરતી નજર આવે છે. વીડિયોને જોતા વન વિભાગે જીપ્સી ચાલક સામે કેસ નોંધ્યો છે અને ગાઈડની સંડોવણીની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

જિમ કોર્બેટ ટાઈગર રિઝર્વને અડીને આવેલા રામનગર ફોરેસ્ટ ડિવિઝનના સીતાવાણી ઝોનમાં પ્રવાસીઓથી ભરેલી જીપ્સી પર એક વાઘણે પોતાનો ગુસ્સો દર્શાવ્યો હતો. એવું કહેવાય છે કે વાઘણની આ પ્રતિક્રિયા વાહન પર સવાર લોકો દ્વારા કરવામાં આવેલા અવાજને કારણે હતી.

આ સમાચાર પણ વાંચો: દક્ષિણ મુંબઈમાં ટ્રાફિક થશે હળવો, લોઅર પરેલ બ્રિજનું કામ આ તારીખ પહેલા થઈ જશે પૂર્ણ.. વાહનચાલકોને મળશે રાહત..

સીતવાણી ઝોનમાં વાઘણ માત્ર રસ્તાની આસપાસ જ ફરી રહી હતી. ત્યારે એક જિપ્સી ત્યાં રોકાઈ, જેમાં મુસાફરોએ થોડો અવાજ કર્યો હતો જેના પછી વાઘણે પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવ્યું હતું અને વાહન પર બેઠેલા લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી જીપ્સી ચાલક તેની કાર છોડીને ભાગી ગયો હતો, અન્ય વાહનો ત્યાં પહોંચ્યા હતા, તેઓ પણ ભાગ્યા હતા. જ્યારે વનકર્મીઓને આ વાતની જાણ થઈ તો તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને હવામાં ફાયરિંગ કરીને વાઘણને જંગલ તરફ મોકલવાનો પ્રયાસ કર્યો.  

 

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Exit mobile version