Site icon

સિંહના બચ્ચાને અજગરને છેડવો પડ્યો ભારે, ઉછળીને એવો કર્યો હુમલો કે નાની યાદ આવી ગઈ.. જુઓ વિડીયો

આજકાલ ઈન્ટરનેટ પર વાઈલ્ડલાઈફ સાથે જોડાયેલા ઘણા વીડિયો શેર કરવામાં આવે છે. અને લોકોને તેવા વિડીયો જોવા ગમે પણ છે. તેથી તે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે, કારણ કે પ્રાણીઓના વીડિયોમાં ઘણી વાર કંઈક ફની અને અનોખી જોવા મળે છે, જે લોકોના થાક અને ફ્રી ટાઈમનું મનોરંજન કરવાનું કામ કરે છે. દરમિયાન સોશિયલ મીડિયા પર સિંહ અજગરનો શિકાર કરવા જતો હોય છે તેનો એક વીડિયો વાયરલ થયો છે.

- Shocking Viral Video of fight between a lion and a python is going viral

સિંહના બચ્ચાને અજગરને છેડવો પડ્યો ભારે, ઉછળીને એવો કર્યો હુમલો કે નાની યાદ આવી ગઈ.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

આજકાલ ઈન્ટરનેટ પર વાઈલ્ડલાઈફ સાથે જોડાયેલા ઘણા વીડિયો શેર કરવામાં આવે છે.  અને લોકોને તેવા વિડીયો જોવા ગમે પણ છે. તેથી તે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે, કારણ કે પ્રાણીઓના વીડિયોમાં ઘણી વાર કંઈક ફની અને અનોખી જોવા મળે છે, જે લોકોના થાક અને ફ્રી ટાઈમનું મનોરંજન કરવાનું કામ કરે છે. દરમિયાન સોશિયલ મીડિયા પર સિંહ અજગરનો શિકાર કરવા જતો હોય છે તેનો એક વીડિયો વાયરલ થયો છે. 

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહનું બચ્ચું આશ્ચર્ય સાથે સાપને જોઈ રહ્યું છે. તેને સમજાતું નથી કે તે કેવું પ્રાણી છે. એટલા માટે તે મોઢું નીચું કરવા જતો હતો ત્યારે સાપે તેના પર હુમલો કર્યો. અહીં આશ્ચર્યની વાત એ હતી કે તેણે સિંહના બચ્ચાના મોં પર સીધો હુમલો કર્યો હતો. નાના સિંહને જ્યારે ખબર પડી કે તે જીતી શકશે નહીં, તેણે ત્યાંથી ચાલતી પકડવામાં ભલાઈ સમજી શિકાર છોડી ભાગી ગયો. આમ આ વીડિયોમાં અજગરે જંગલના રાજા સિંહને પોતાની તાકાતનો અનુભવ કરાવી દીધો જોવા મળે છે. 

આ સમાચાર પણ વાંચો : કબજિયાતની સમસ્યામાં અજમા ઔષધીનું કામ કરે છે, પરાઠા બનાવો અને આ રીતે ખાઓ….

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Exit mobile version