News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા પર પ્રાણીઓ સાથે જોડાયેલ વીડિયો અવાર નવાર વાયરલ થતા રહે છે. કયારેક તેમના શિકાર સાથે જોડાયેલ વીડિયો. તો કયારેક મસ્તી કરતા વિડીયો. આજકાલ આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે.
ના હોય, આ #જિરાફને પણ પસંદ છે #કેમેરા સામે ઉભા રહીને #પોઝ આપવું.. જુઓ #વિડીયો..#Giraffe #viralvideo #wildlife #newscontinuous pic.twitter.com/XxspqS3DRJ
— news continuous (@NewsContinuous) April 28, 2023
ખરેખર, આ વીડિયોમાં એક જિરાફ કેમેરા સામે જીભ કાઢતું જોઈ શકાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે જિરાફ કેમેરા સામે આવે છે અને જીભ કાઢીને મસ્તી કરે છે. એટલું જ નહીં, છેલ્લે, તે કેમેરાને લિક કરતું જોવા મળે છે. જે દર્શાવે છે કે તેને પણ કેમેરા સામે ઉભા રહીને નખરા કરવું કેટલું પસંદ છે.
આ સમાચાર પણ વાંચો:એમેઝોને આપ્યો ઝટકો, પ્રાઇમ મેમ્બરશિપ પ્લાન કર્યો મોંઘો, આ યુઝર્સને નહીં પડે અસર