Site icon News Continuous Bureau | Mumbai

ભાગ્યે જ જોવા મળે તેવી વિરલ ઘટના, સિંહ અને સિંહબાળ સાથે મસ્તી કરતો આવ્યો નજર.. જુઓ વિડીયો..

video of a lion cub frolicking with a lioness in the gir forest

video of a lion cub frolicking with a lioness in the gir forest

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર જંગલમાં સિંહ – સિંહણ તથા તેના બચ્ચાના અવનવા વીડિયો સામે આવતા રહે છે, ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જંગલમાં ભાગ્ય જોવા મળતી પળ એક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે તેના કેમેરામાં કેદ કરી છે. જેમાં સિંહ પોતાના સિંહબાળ સાથે ગમ્મત કરતો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

કેમ કહેવાય છે આ ક્ષણ અનોખી?

સામાન્ય રીતે સિંહબાળ પોતાની રીતે શિકાર માટે સક્ષમ ન બની જાય ત્યાં સુધી મોટેભાગે બચ્ચા સિંહણ સાથે જોવા મળે છે. પરંતુ પુખ્ત સિંહ અને સિંહબાળ ગમ્મત કરતું હોય જેને ખૂબ જ અદ્ભુત ઘટના માનવામાં આવે છે. સિંહ મોટાભાગે સિંહબાળને મારી નાખતા હોય છે. આવી ભયાનક હકીકત સિંહ પરિવારમાં સામાન્ય માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:  ગિટાર અને બાંસુરી ની અનોખી જુગલબંધી, મેટ્રો ટ્રેનમાં એક બે સહયાત્રીઓએ વગાડી સુંદર ધૂન.. તમે પણ સાંભળો..

Cute Elephant Video ક્યૂટનેસ ઓવરલોડેડ ફૂટબોલ સાથે મસ્તી કરતું મદનિયું, વીડિયો જોઈને હસવું રોકી નહીં શકો.
Dudhwa Tiger Rhino Encounter દૂધવા નેશનલ પાર્કમાં બાઘ અને ગેંડાનો દુર્લભ સામનો કેમેરામાં કેદ
Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Monsoon Update। હવામાન વિભાગની મોટી આગાહી અરબી સમુદ્રમાં વેધર સિસ્ટમ સક્રિય, ચોમાસાના ટાઈમિંગને લઈને મોટો વળાંક
Exit mobile version