Site icon

માણસે મગરનો પોશાક પહેર્યો પછી મગર ના ટાંટિયા ખેંચવા માંડ્યો, વીડિયોએ ઈન્ટરનેટને સ્તબ્ધ કરી દીધું

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ વગર જેવા કપડાં પહેરીને મગર ની પાસે બેસે છે અને ત્યારબાદ મગરના પગ ખેંચવા માંડે છે.

Viral Video-a man pulls a crocodile leg

માણસે મગરનો પોશાક પહેર્યો પછી મગર ના ટાંટિયા ખેંચવા માંડ્યો, વીડિયોએ ઈન્ટરનેટને સ્તબ્ધ કરી દીધું

આ વીડિયોમાં ( Viral Video ) એક માણસ કોસ્ચ્યુમમાંથી હાથ લેતો અને સૂર્યપ્રકાશમાં બેસી જતાં મગરના ( crocodile leg ) અંગને વારંવાર ખેંચતો ( pulls ) જોવા મળ્યો હતો.

જંગલી મગરને હાથ લગાડવા માટે આ વ્યક્તિએ એક નવી આઈડિયા કામે લગાડી. તેણે કાળા રંગનો મગર જેવો દેખાતો પોશાક પહેરી લીધો. ત્યારબાદ તળાવના કિનારે મગર ની બાજુમાં જઈને બેસી ગયો. તડકામાં શરીર શેકી રહેલા મગરનો જમણી તરફનો પાછળનો પગ તેને પકડી લીધો. અને ત્યારબાદ તેને ખેંચવા માંડ્યો.

આ સમાચાર પણ વાંચો: Viral Video : બ્રેક ફેલ થતાં એક ટ્રક ખંડાલા ઘાટના ઢોળાવ પરથી નીચે ઉતરી ગયો, જુઓ દિલધડક વિડીયો.

10 સેકન્ડ ની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો આ ટાઈપ ની નીચે અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Exit mobile version