Site icon News Continuous Bureau | Mumbai

ગાડી ની સામે અચાનક આવી ગયો વાઘ, પછી જે થયું તે જોઈને ચોંકી જશો.. જુઓ વિડીયો

ગાઢ જંગલોમાંથી પસાર થતી વખતે લોકોએ હંમેશા સાવચેત રહેવું જોઈએ, કારણ કે ઝડપી વાહનો ( biker ) સાથે અથડામણ વન્ય પ્રાણીઓ માટે જીવલેણ બની શકે છે. ઉપરાંત, જંગલી પ્રાણીઓ આક્રમક બની શકે છે, જે મનુષ્યો માટે જોખમી બની શકે છે.

Viral video shows biker close encounter with tiger

News Continuous Bureau | Mumbai

ગાઢ જંગલોમાંથી પસાર થતી વખતે લોકોએ હંમેશા સાવચેત રહેવું જોઈએ, કારણ કે ઝડપી વાહનો ( biker ) સાથે અથડામણ વન્ય પ્રાણીઓ માટે જીવલેણ બની શકે છે. ઉપરાંત, જંગલી પ્રાણીઓ આક્રમક બની શકે છે, જે મનુષ્યો માટે જોખમી બની શકે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ( Viral video ) સામે આવ્યો છે, જેમાં એક ( tiger )  વાઘ ( encounter ) અચાનક બાઇક સવારની સામે આવીને ઉભો છે.

Join Our WhatsApp Channel

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે એક બાઈક સવાર અને કેટલાક અન્ય વાહનો તે જંગલ પાસેના આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે. દરમિયાન બીજી જ ક્ષણે એક વાઘ તેની સામે આવીને ઉભો રહી જાય છે. વાઘને જોઈને બાઈક સવાર અને અન્ય વાહનચાલકોના હાલ બેહાલ થઈ જાય છે. ગભરાઈને તે બાઈક સવાર પોતાની બાઈક પાછળ લઈ લે છે. આ વીડિયો બાઇકની પાછળ કારમાં બેઠેલા વ્યક્તિએ રેકોર્ડ કર્યો હતો. ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે આ વીડિયો ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના કતારનિયાઘાટ વન્યજીવ અભયારણ્યનો છે.

આ સમાચાર પણ વાંચો: Mumbai news : મુંબઈમાં પેટ્રોલ-ડીઝલ તો ઠીક હવે પાણી પણ થયું મોંઘું.. પાલિકાએ પાણીના દરમાં 7.12 ટકાનો કર્યો વધારો

આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે બાઇકમાં બેક ગિયર જેવી કોઈ વસ્તુ નથી. તેથી તમારા દિમાગનો ઉપયોગ કરો. પ્રાણીઓના રહેઠાણમાં ધીમેથી વાહન ચલાવો. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ અંગે અનેક લોકોએ વિવિધ ટિપ્પણીઓ પણ કરી છે.

Cute Elephant Video ક્યૂટનેસ ઓવરલોડેડ ફૂટબોલ સાથે મસ્તી કરતું મદનિયું, વીડિયો જોઈને હસવું રોકી નહીં શકો.
Dudhwa Tiger Rhino Encounter દૂધવા નેશનલ પાર્કમાં બાઘ અને ગેંડાનો દુર્લભ સામનો કેમેરામાં કેદ
Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Monsoon Update। હવામાન વિભાગની મોટી આગાહી અરબી સમુદ્રમાં વેધર સિસ્ટમ સક્રિય, ચોમાસાના ટાઈમિંગને લઈને મોટો વળાંક
Exit mobile version