Site icon News Continuous Bureau | Mumbai

Cat Saves Toddler : બિલાડી બની દેવદૂત, જીવના જોખમે 1 વર્ષના બાળકનો જીવ બચાવ્યો, જુઓ વાયરલ વિડીયો.

Cat Saves Toddler : એક પાલતુ બિલાડી એક બાળકને સીડી પરથી નીચે પડતાં બચાવતી હોવાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયો સીસીટીવી કેમેરા દ્વારા કેપ્ચર કરવામાં આવ્યો હતો જેમાં એક પાલતુ બિલાડીની સાથે રૂમમાં બાળક રમતું જોવા મળે છે.

WATCH: Hero Cat Saves Toddler From Falling Down the Stairs

WATCH: Hero Cat Saves Toddler From Falling Down the Stairs

News Continuous Bureau | Mumbai

Cat Saves Toddler : પ્રાણીઓમાં, કૂતરાઓના વીડિયો સિવાય, બિલાડીઓના મોટાભાગના વીડિયો વાયરલ થાય છે. જેમાં બિલાડીઓની વિવિધ પ્રવૃત્તિઓ સિવાય તેઓ બાળકોની સંભાળ રાખતી પણ જોવા મળી રહી છે. આ વીડિયોમાં તમે એક બિલાડી બાળકની બોડીગાર્ડ બનતી જોઈ શકશો.

Join Our WhatsApp Channel

સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા

સોશિયલ મીડિયા પર પાલતુ બિલાડીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે એક નાનું બાળક ઘરની અંદર રમતું જોશો અને એક પાલતુ બિલાડી પણ છે જે બાળક પર સતત નજર રાખી રહી છે. તેણે તેના માલિકના બાળકનો જીવ બચાવ્યો જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો: 

જુઓ વિડીયો

આ વિડીયોમાં દેખાય છે કે બાળક રૂમમાં રમતા રમતા ઘૂંટણના બળે સીડી સુધી પહોંચી જાય છે અને સીડી પરથી નીચે પડે એ પહેલા બિલાડી ચેર પરથી કુદીને તેને બચાવી લે છે. થોડી વાર સુધી તે સીડી પર જ ઉભી રહે છે જો બિલાડી સમય રહેતા બાળકને રોકત નહીં તો બાળક સીડી પરથી પડી ગયું હોત.

યુઝર્સ કરી રહ્યા છે વખાણ

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને લાઈક કર્યો છે. લોકો વીડિયો જોઈને બિલાડીની બુદ્ધિમત્તાની ચર્ચા કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે.

Cute Elephant Video ક્યૂટનેસ ઓવરલોડેડ ફૂટબોલ સાથે મસ્તી કરતું મદનિયું, વીડિયો જોઈને હસવું રોકી નહીં શકો.
Dudhwa Tiger Rhino Encounter દૂધવા નેશનલ પાર્કમાં બાઘ અને ગેંડાનો દુર્લભ સામનો કેમેરામાં કેદ
Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Monsoon Update। હવામાન વિભાગની મોટી આગાહી અરબી સમુદ્રમાં વેધર સિસ્ટમ સક્રિય, ચોમાસાના ટાઈમિંગને લઈને મોટો વળાંક
Exit mobile version