Site icon

આવો સુંદર નજારો ભાગ્યે જ જોવા મળે.. વાઘણ સાથે તેના ચાર બચ્ચા નીકળ્યા ફરવા.. પ્રવાસીઓનો જીવ અધ્ધર. જુઓ વિડીયો

જંગલ સફારી દરમિયાન દરેક લોકો જંગલી પ્રાણીને જોઈ ખૂબ ઉત્સાહિત થઈ જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે જંગલમાં સફારી કરવા ગયાં હોય અને અચાનક વાઘ જોવા મળે તો તમે કેવું અનુભવશો? ઈન્ટરનેટ પર કોઈને કોઈ આવા વીડિયો શેર કરતા રહે છે, જેને જોઈને લોકોની આંખો ખુલી જ રહી જાય છે.

Watch Tigress with 4 cubs spotted in Panna Tiger Reserve

News Continuous Bureau | Mumbai

જંગલ સફારી દરમિયાન દરેક લોકો જંગલી પ્રાણીને જોઈ ખૂબ ઉત્સાહિત થઈ જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે જંગલમાં સફારી કરવા ગયાં હોય અને અચાનક વાઘ જોવા મળે તો તમે કેવું અનુભવશો? ઈન્ટરનેટ પર કોઈને કોઈ આવા વીડિયો શેર કરતા રહે છે, જેને જોઈને લોકોની આંખો ખુલી જ રહી જાય છે.

Join Our WhatsApp Community

હાલમાં પન્ના ટાઈગર રિઝર્વમાં ( Panna Tiger Reserve ) વાઘણ ( Tigress  ) સાથે ચાર બચ્ચાનો ( cubs ) વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પ્રવાસીઓએ ખૂબ જ નજીકથી બનાવ્યો છે. મધ્યપ્રદેશનું પન્ના ટાઈગર રિઝર્વ વાઘને લઈને હંમેશા વિવાદોમાં રહે છે, પરંતુ જંગલમાં પ્રવાસીઓ દ્વારા બનાવવામાં આવેલો એક સારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વાઘણ તેના ચાર બચ્ચા સાથે પ્રવાસીઓ વચ્ચે જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો : આવો જુગાડ? આ ભાઈએ ગાડીને ‘બસ’ સમજી ખડકી દીધા 10-12 નહીં પણ 39 મુસાફરો, જોઇને પોલીસ પણ ગોથા ખાઈ ગઈ.. જુઓ વીડિયો

પન્ના ટાઈગર રિઝર્વમાં જુડી નાલા અને પુલિયાની બંને બાજુ પ્રવાસીઓના વાહનો છે અને મધ્યમાં એક વાઘણ અને તેના ચાર બચ્ચા ફરી રહ્યા છે. પ્રવાસીઓ દ્વારા બનાવવામાં આવેલો વિડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. માત્ર વન્યજીવ પ્રેમીઓ જ નહીં, દરેકને આ વીડિયો પસંદ આવી રહ્યો છે. આ વાયરલ વીડિયોની ચર્ચા સર્વત્ર થઈ રહી છે.

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Exit mobile version