Site icon

વાંદરાએ શખ્સના ચશ્મા છીનવી લીધા, પછી શું મહિલાએ અપનાવી એવી યુક્તિ કે, માત્ર 5 સેકન્ડમાં મળી ગયા પરત.. જુઓ વિડીયો..

woman trick to take back glasses from monkey goes viral on internet

વાંદરાએ શખ્સના ચશ્મા છીનવી લીધા, પછી શું મહિલાએ અપનાવી એવી યુક્તિ કે, માત્ર 5 સેકન્ડમાં મળી ગયા પરત.. જુઓ વિડીયો..

 News Continuous Bureau | Mumbai

 વાંદરો ખૂબ જ તોફાની પ્રાણી છે અને તે સ્નેહથી પણ ભરપૂર છે. પરંતુ કેટલીકવાર   તેઓ રસ્તામાં માણસો પાસેથી કંઈપણ છીનવી શકે છે! આ જ કારણ છે કે ઘણા લોકો વાંદરાને જોઈને માત્ર તેમની ખાવાની વસ્તુઓ જ નહીં પરંતુ તેમના ચશ્મા વગેરે પણ છુપાવી દે છે. પણ ભાઈ, વાંદરાઓ દિવસે ને દિવસે વધુ સ્માર્ટ થતા જાય છે. એટલા માટે તે તક જોઈને ચોગ્ગા ફટકારે છે. લેટેસ્ટ વિડિયો તેનો પુરાવો છે. 

Join Our WhatsApp Community

 

હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક માણસ આરામથી સીડીઓ ચઢી રહ્યો છે , ત્યાં નજીકમાં એક વાંદરો પણ રેલિંગ પર બેઠો છે. બીજી જ ક્ષણે, આ વાંદરો વીજળીની ઝડપે વ્યક્તિના ચશ્મા પર હુમલો કરે છે અને તેને રેલિંગના ખૂણામાં લઈ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ વાંદરા પાસેથી ચશ્મા મેળવવા માટે અનેક નિષ્ફળ પ્રયાસો કરે છે. ત્યારે જ એક મહિલા આવે છે અને ચાચા ચૌધરીની જેમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને વાંદરાના ચશ્મા પરત લઈ લે છે. મહિલાની આ અદ્ભુત યુક્તિ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ ગઈ છે. 

આ સમાચાર પણ વાંચો : વાદળોની લૂકા છુપી શરૂ, મુંબઈમાં આ દિવસે થશે મેઘરાજાનું આગમન! જાણો IMDનું લેટેસ્ટ અપડેટ

Weather Update: ૧૨ રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં હીટવેવનું સંકટ; જાણો હવામાન વિભાગે શું કરી છે જાહેરાત
Maharashtra Weather Update: મહારાષ્ટ્ર પર કવખતના વરસાદનું સંકટ! હવામાન વિભાગની મોટી આગાહી; વાદળછાયા વાતાવરણ સાથે ‘આ’ વિસ્તારોમાં વરસાદની શક્યતા
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Exit mobile version