Site icon

Karma: કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન…ફ્રી છો તો શાંતિથી વાંચજો. સુંદર ૧૧ વાતો સમજવા જેવી.

Karma: કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન...ફ્રી છો તો શાંતિથી વાંચજો. સુંદર ૧૧ વાતો સમજવા જેવી.

Guide to the theory of Karma... Read it calmly if you are free. 11 beautiful things to understand.

Guide to the theory of Karma... Read it calmly if you are free. 11 beautiful things to understand.

News Continuous Bureau | Mumbai

Karma 

Join Our WhatsApp Community

૧ –    ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર,  આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે.

૨ –    નીતિ સાચી હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય,  

૩- બીજો માણસ આપણામા વિશ્વાસ મૂકે એ જ, આપણા જીવનની સૌથી મોટી સફળતા છે.

૪-    દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને કયારેય સુખી થતો નથી.

૫ –    માણસાઈ દિલમાં હોય છે, હેસિયતમાં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં.

૬ –    તમે ગમે તેટલા શતરંજ ના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે.

૭-    પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે અને સબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે.

૮ –    જીવનમાં સ્વાર્થ પુરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છુટી ગયાં પછી કોઈ કોઈની રાહ જોતું નથી.

૯ –    જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે.

૧૦ –    ઈશ્વર જયારે આપે છે, ત્યારે સારું આપે છે અને નથી આપતો ,ત્યારે વધું સારું મેળવવાનો રસ્તો આપે છે, પણ જયારે રાહ જોવડાવે છે…ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.

૧૧ –    આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે, પણ આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો: Pradhan Mantri Mudra Yojana : યુવાનો માટે સારા સમાચાર! હવે તમને તમારો બિઝનેસ ચાલુ કરવા માટે આ સરકારી સ્કીમ હેઠળ મળશે 20 લાખ રૂપિયાની લોન..જાણો કેવી રીતે કરવી અરજી..

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૮
Exit mobile version