Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – 26:02:2023 – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Panchang Jyotish

Todays Horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩, રવિવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – ફાગણ સુદ સાતમ

“દિન મહીમા”
કામદા સપ્તમી, ભાનુ સપ્તમી, ફુલડા સાતમ-લોહાણા, સ્વામી.મંદિર પાટોત્સવ-ગોધરા, હોળાષ્ટક પ્રારંભ ૨૪:૫૯, વૈધૃતિ ૧૬:૨૬થી, જવાળામુખી યોગ ૨૪:૫૯ થી ૨૯:૧૯, બુધ અસ્ત પૂર્વે, વિષ્ટી ૨૪:૫૯ થી

“સુર્યોદય” – ૭.૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૧૪ થી ૧૮.૪૨

“ચંદ્ર” – મેષ, વૃષભ (૧૦.૧૩)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૧૩ સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.

“નક્ષત્ર” – કૃતિકા

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૦.૧૩)
સવારે ૧૦.૧૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૮.૨૯ – ૯.૫૬
લાભઃ ૯.૫૬ – ૧૧.૨૪
અમૃતઃ ૧૧.૨૪ – ૧૨.૫૨
શુભઃ ૧૪.૧૯ – ૧૫.૪૭

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૪૨ – ૨૦.૧૪
અમૃતઃ ૨૦.૧૪ – ૨૧.૪૬
ચલઃ ૨૧.૪૬ – ૨૩.૧૯
લાભઃ ૨૬.૨૪ – ૨૭.૫૬
શુભઃ ૨૯.૨૮ – ૩૧.૦૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે..

“કર્કઃ”(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Brass Cleaning Easy Tricks પિત્તળની જૂની મૂર્તિઓ અને પૂજાના વાસણો સોના જેવા ચમકી ઊઠશે નવરાત્રિ પહેલાં આ 5 દેશી નુસખાઓથી કરો સફાઈ
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Exit mobile version