Airtel Plans: 100 રૂપિયાથી શરૂ થતા Airtel ના પ્લાન્સ ફ્રી OTT સાથે, જાણો વિગત

Airtel Plans: Airtel ના ખાસ પ્લાન્સમાં ફ્રી OTT અને વધુ લાભ

Airtel Plans Starting from ₹100 Offering Free OTT and More, Find Out

Airtel Plans Starting from ₹100 Offering Free OTT and More, Find Out

News Continuous Bureau | Mumbai

Airtel Plans: આજે અમે તમને Airtel ના કેટલાક ખાસ પ્લાન્સ વિશે માહિતી આપવાના છીએ. Airtel ના કેટલાક પ્લાન્સ એવા છે જે તમને વધુ ફાયદો આપી શકે છે. તમને Airtel ના આ પ્લાન્સમાં OTT પ્લાન્સનો પણ આનંદ માણી શકશો. ખાસ વાત એ છે કે Airtel ના આ પ્લાન્સની કિંમત 100 રૂપિયાથી શરૂ થાય છે. ચાલો તો જાણીએ.

Join Our WhatsApp Community

Airtel નો 100 રૂપિયાનો પ્લાન

Airtel નો સૌથી સસ્તો OTT ડેટા ઓનલી પ્લાન 100 રૂપિયાનો છે. આ પ્લાનમાં 5 GB વધારાનો ડેટા મળે છે અને 30 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં 30 દિવસ માટે જિયો હોટસ્ટાર (Hotstar) મોબાઇલ સબ્સ્ક્રિપ્શન મળે છે.

Airtel નો 195 રૂપિયાનો પ્લાન

ગ્રાહકોને 195 રૂપિયાના પ્લાનથી રિચાર્જ કરી શકાશે. આ પ્લાનમાં 90 દિવસની વેલિડિટી સાથે 15 GB સ્ટોરેજ મળે છે. આ પ્લાનમાં જિયો હોટસ્ટાર (Hotstar) મોબાઇલ સબ્સ્ક્રિપ્શન 3 મહિનાની વેલિડિટી સાથે મળે છે.

Airtel નો 451 રૂપિયાનો પ્લાન 

સૌથી મોંઘો ડેટા ઓનલી પ્લાન 451 રૂપિયાનો છે અને તેમાં 30 દિવસની વેલિડિટી મળે છે. જિયો હોટસ્ટાર (Hotstar) મોબાઇલ સબ્સ્ક્રિપ્શન પ્લાન પૂરા ત્રણ મહિનાની વેલિડિટી સાથે મળે છે.

આ સમાચાર પણ વાંચો: Recharge Tubewells: રીચાર્જ ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભ જળમાં નોંધપાત્ર વધારો, જાણો કેવી રીતે કરે છે આ પદ્ધતિ

Additional Plans:

ગ્રાહકો 149 અને 181 રૂપિયાના પ્લાનથી પણ રિચાર્જ કરી શકે છે. આ બંને પ્લાન્સમાં અનુક્રમે 1 GB અને 15 GB વધારાનો ડેટા મળે છે. તેમને Airtel Xstream પ્લે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન મળે છે, જેમાં 22+ OTT સેવાઓનો કન્ટેન્ટ જોઈ શકાય છે.Airtel ના 619 રૂપિયાના અને 649 રૂપિયાના પ્લાન વિશે પણ જાણો. તેમાં તમને લગભગ 60 દિવસની વેલિડિટી મળે છે.

Maruti Electric MPV: મારુતિનો માસ્ટરપ્લાન! ટૂંક સમયમાં લોન્ચ થશે પહેલી 7-સીટર ઇલેક્ટ્રિક કાર, જાણો માઇલેજ અને કિંમત.
iPhone 17 Pro: iPhone 17 Pro ખરીદવા માટે શ્રેષ્ઠ સમય! આ મેગા સેલમાં મળી રહ્યું છે હજારોનું બમ્પર ડિસ્કાઉન્ટ, ફાયદો ઉઠાવો
TV price: TVની કિંમતોમાં વધારો સંભવ જાન્યુઆરીથી ટીવી મોંઘા થવાની તૈયારી, જાણો શું છે કારણ
Digital Census 2027: ૨૦૨૭ માં ભારતમાં પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી ડેટા મોબાઇલ એપથી એકત્ર થશે, બદલાશે જૂના કાગળ આધારિત નિયમો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Exit mobile version