News Continuous Bureau | Mumbai
Croma Republic Day Sale 2026 ક્રોમા દ્વારા જાહેર કરાયેલા ‘રિપબ્લિક ડે સેલ’ માં iPhone 17 પર સૌથી મોટી કપાત જોવા મળી રહી છે. ₹82,900 ની લોન્ચ કિંમત વાળો આ ફોન એક્સચેન્જ વેલ્યુ, ₹2,000 બેંક કેશબેક અને ₹8,000 ના એડિશનલ એક્સચેન્જ બોનસ સાથે માત્ર ₹47,990 માં મળી શકે છે. જોકે, આ કિંમત તમારા જૂના ફોનની કન્ડિશન પર આધારિત રહેશે.આ ઉપરાંત, જે લોકો એપલ ઇકોસિસ્ટમમાં એન્ટ્રી કરવા માંગે છે તેમના માટે iPhone 15 પણ અત્યંત સસ્તો થયો છે. ₹59,900 ની બજાર કિંમત ધરાવતો આ ફોન વિવિધ ઓફર્સ બાદ માત્ર ₹31,990 માં ઉપલબ્ધ છે.
Samsung ના લેટેસ્ટ ફોન પર દમદાર ડીલ્સ
સેમસંગ પ્રેમીઓ માટે પણ ક્રોમાએ ખાસ ઓફર્સ રજૂ કરી છે:
Galaxy S25: Galaxy S24 ના એક્સચેન્જ પર આ ફોન ₹50,499 માં મળી શકે છે.
Galaxy S25 Ultra: S24 Ultra ના એક્સચેન્જ સાથે આ પ્રીમિયમ ફોન ₹79,999 ની અસરકારક કિંમતે ઉપલબ્ધ છે.
Z Fold 7: ફોલ્ડબલ ફોન ચાહકો માટે Z Fold 6 ના બદલામાં આ નવો ફોન ₹1,09,999 માં ખરીદી શકાશે.
આ સમાચાર પણ વાંચો : Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
લેપટોપ અને ટીવી પર પણ ભારે ડિસ્કાઉન્ટ
સ્માર્ટફોન સિવાય લેપટોપ અને હોમ એપ્લાયન્સીસ પર પણ ઓફર્સનો વરસાદ છે:
MacBook Air M4: બેંક કેશબેક અને એક્સચેન્જ સાથે વિદ્યાર્થીઓ માટે ₹55,911 માં ઉપલબ્ધ છે.
Smart TV: સેમસંગનું 65-ઇંચનું Neo QLED TV ₹98,990 માં (જૂની કિંમત ₹1,75,000) અને TCL નું 55-ઇંચનું QLED TV ₹38,990 માં મળી રહ્યું છે.
Washing Machine: ફ્રન્ટ-લોડ વોશિંગ મશીનની શરૂઆત ₹31,290 થી થઈ રહી છે.
Air Conditioners: એસી પર ₹11,500 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
