Site icon

Digi Yatra: ડિજિ યાત્રા એપ યુઝર્સની સંખ્યા 45.8 લાખને પાર, ચેન્નાઈ એરપોર્ટ પર આ મહિનાથી શરૂ થશે ડિજિ યાત્રા

Digi Yatra: ડિજિ યાત્રા એપ યુઝર્સની સંખ્યા 45.8 લાખને પાર. ડિજિ યાત્રાનો ઉપયોગ કરીને મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા 1.45 કરોડ સુધી પહોંચી. 31 માર્ચ, 2024 સુધીમાં ચેન્નાઈ એરપોર્ટ પર ડિજિ યાત્રા શરૂ કરવામાં આવશે

Digi Yatra app users cross 45.8 lakh, Chennai airport to launch Digi Yatra from this month

Digi Yatra app users cross 45.8 lakh, Chennai airport to launch Digi Yatra from this month

News Continuous Bureau | Mumbai    

Digi Yatra: 10 ફેબ્રુઆરી, 2024ના રોજ પોતાના મોબાઇલ ફોનમાં ડિજિ યાત્રા એપ્લિકેશન ( Digi Yatra App ) ઇન્સ્ટોલ કરનારા મુસાફરોની ( passengers ) સંખ્યા વધીને 45.8 લાખ થઈ ગઈ છે. 1 જાન્યુઆરી, 2024ના રોજ 38 લાખથી 20.5 ટકાનો વધારો થયો છે.

Join Our WhatsApp Community

20 ફેબ્રુઆરી, 2024ના રોજ ડિજિ યાત્રા એપ્લિકેશન યુઝર બેઝ:

ક્રમ પ્લેટફોર્મ 01/01/2024 ના રોજ 10/02/2024 ના રોજ % વધારો
  એન્ડ્રોઇડ: 17.3 લાખ 21.2 લાખ ~22.5%
ii iOS Apple: 20.7 લાખ 24.6 લાખ ~19%
  કુલ: 38.0 લાખ 45.8 લાખ ~૨૦.%

 

ડિજિ યાત્રાની શરૂઆત ડિસેમ્બર 2022માં ત્રણ એરપોર્ટ ( Airport ) , નવી દિલ્હી, બેંગલુરુ અને વારાણસીમાં કરવામાં આવી હતી. બાદમાં તેને વધુ 10 એરપોર્ટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Ahmedabad: PM મોદીએ ગુજરાતનાં અમદાવાદમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીમાં લીધો ભાગ

જ્યારથી શરૂ થયા પછી એરપોર્ટ પર કુલ ડિજિ યાત્રા મુસાફરોની ( Digi Yatra passengers ) સંખ્યા નીચે મુજબ છે:

હવાઈ મથક 31.12.2023 સુધી સંચિત ડિજિ યાત્રા પેક્સ 11.02.2024 સુધી સંચિત ડિજિ યાત્રા પેક્સ
દિલ્હી 34,24,937 42,62,167
બેંગલુરુ 30,19,149 38,21,829
વારાણસી 7,41,514 8,54,145
હૈદરાબાદ 10,61,638 14,92,776
કોલકાતા 15,85,350 20,34,544
પુણે 83,42,63 10,68,112
વિજયવાડા 2,03,672 2,46,440
કોચિન 58,976 1,15,335
મુંબઈ 1,42,667 2,84,469
અમદાવાદ 1,12,069 1,71,226
લખનૌ 27,421 48,691
ગુવાહાટી 28,655 53,379
જયપુર 20,577 42,178
કુલ 1,12,60,888 1,44,95,291

નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ( Ministry of Civil Aviation ) બાયોમેટ્રિક વેરિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આઇ.ટી. પહેલ ડિજિ યાત્રા એરપોર્ટ એન્ટ્રી ગેટ પર મુસાફરોની અવિરત અને મુશ્કેલી વિના અવરજવર પ્રદાન કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Mobile Number: મોબાઈલ નંબર તમારો છે, તો પણ આપવું પડશે ‘પ્રુફ’; જાણો શું છે સરકારનો આ નવો ઉપક્રમ
UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Exit mobile version