Site icon News Continuous Bureau | Mumbai

Google Chrome Security Alert સરકારની મોટી ચેતવણી, ગૂગલ ક્રોમ યુઝર્સ તાત્કાલિક કરી લો આ કામ; નહીંતર સિસ્ટમ પર આવશે મોટું જોખમ

Google Chrome Security Alert ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERTIn) દ્વારા ગૂગલ ક્રોમ સુરક્ષા માટે હાઇસેવિયરિટી એલર્ટ જારી, જાણો વિગતો

Google Chrome Security Alert  સરકારની મોટી ચેતવણી, ગૂગલ ક્રોમ યુઝર્સ તાત્કાલિક કરી લો આ કામ; નહીંતર સિસ્ટમ પર આવશે મોટું જોખમ

Google Chrome Security Alert સરકારની મોટી ચેતવણી, ગૂગલ ક્રોમ યુઝર્સ તાત્કાલિક કરી લો આ કામ; નહીંતર સિસ્ટમ પર આવશે મોટું જોખમ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Google Chrome Security Alert ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERTIn) દ્વારા ડેસ્કટોપ યુઝર્સ માટે ગૂગલ ક્રોમ (Google Chrome) અંગે એક ગંભીર સુરક્ષા ચેતવણી (Security Warning) જારી કરવામાં આવી છે, જેમાં યુઝર્સને તરત જ તેમના બ્રાઉઝરને અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.

Google Chrome Security Alert – જુના ક્રોમ વર્ઝનમાં ગંભીર સુરક્ષા ખામીઓ અને જોખમ

રિપોર્ટ અનુસાર, ગૂગલ ક્રોમ (Google Chrome) ના જૂના વર્ઝન્સમાં મેમરી મેનેજમેન્ટ અને અન્ય મુખ્ય ઘટકોમાં કેટલીક ગંભીર ખામી (Vulnerabilities) મળી આવી છે. જો યુઝર્સ તેમના બ્રાઉઝરને અપડેટ કર્યા વગર જૂના વર્ઝનનો ઉપયોગ ચાલુ રાખે છે, તો હેકર્ષ કે હુમલાખોરો (Attackers) આ ખામીઓનો ફાયદો ઉઠાવીને સિસ્ટમનું રિમોટ કંટ્રોલ મેળવી શકે છે અને ખાનગી ડેટા ચોરી શકે છે.

Google Chrome Security Alert – કયા યુઝર્સ પર છે સૌથી મોટું જોખમ?

આ સુરક્ષા જોખમ મુખ્યત્વે વિન્ડોઝ (Windows), મેકઓએસ (macOS) અને લિનક્સ (Linux) ઓપરેટિંગ સિસ્ટમ પર ગૂગલ ક્રોમ વાપરતા ડેસ્કટોપ યુઝર્સને પ્રભાવિત કરી રહ્યું છે. જો તમારા કમ્પ્યુટર પર બ્રાઉઝરનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ નથી, તો સાયબર હુમલાખોરો ખતરનાક વેબસાઇટ્સ દ્વારા તમારી ડિવાઇસને નુકસાન પહોંચાડી શકે છે.

Google Chrome Security Alert – સુરક્ષિત રહેવા માટે યુઝર્સે તાત્કાલિક શું કરવું?

આ સુરક્ષા જોખમથી બચવા માટે ગૂગલ દ્વારા સુરક્ષા પેચ (Security Patch) જારી કરવામાં આવ્યો છે. યુઝર્સે તાત્કાલિક કમ્પ્યુટરમાં ક્રોમ ખોલીને મેનુમાંથી ‘About Google Chrome’ પર જઈને બ્રાઉઝરને અપડેટ કરી લેવું જોઈએ, જેથી સિસ્ટમ સુરક્ષિત રહી શકે.

👉 આ સમાચાર વાચો:
Surat Education Board Results and Welfare Schemes નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને RTE યોજના હેઠળ સુરત જિલ્લાના હજારો વિદ્યાર્થીઓને મળ્યો લાભ, બોર્ડ પરીક્ષાઓમાં સુરતે ડંકો વગાડ્યો

Airplane Crash Axe In Cockpit બચાવ માટે રાખેલું હથિયાર જ બન્યું જીવલેણ! જાણો પ્લેનમાં રાખવામાં આવતી ‘ક્રેશ એક્સ’ પાછળની અસલ કહાની
Apple Pay India Launch હવે પાસવર્ડ કે OTP ની જરૂર નહીં! ભારતમાં આવી ગયું Apple Pay, જાણો કેવી રીતે કામ કરશે આ સુવિધા
Fuel Crisis Rationing યુદ્ધના કારણે ફરી ઈંધણ સંકટ પેટ્રોલ પંપો પર લિમિટ લાગુ, અહીં માત્ર 30 લિટર પેટ્રોલ અને ડીઝલ મળશે..
WhatsApp New Feature ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં મોટો ફેરફાર, એન્ડ્રોઇડ યુઝર્સને પણ મળશે આઇફોન જેવો પ્રીમિયમ લૂક
Exit mobile version