Site icon

PLI Scheme 2.0: સરકારે આઈટી હાર્ડવેર માટે પીએલઆઈ સ્કીમ – 2.0 હેઠળ 27 ઉત્પાદકોને મંજૂરી આપી

PLI Scheme 2.0: મોબાઇલ ફોન માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઇ)ની સફળતાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય મંત્રીમંડળે 17 મે 2023ના રોજ આઇટી હાર્ડવેર માટે પીએલઆઇ સ્કીમ – 2.0ને મંજૂરી આપી હતી. આ યોજનામાં લેપટોપ, ટેબ્લેટ્સ, ઓલ-ઇન-વન પીસી, સર્વર્સ અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર ઉપકરણોને આવરી લેવામાં આવ્યા છે.

Government approved 27 manufacturers under PLI Scheme – 2.0 for IT hardware

Government approved 27 manufacturers under PLI Scheme – 2.0 for IT hardware

News Continuous Bureau | Mumbai

PLI Scheme 2.0: મોબાઇલ ફોન ( mobile phone ) માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ ( Production Linked Incentive Scheme ) (પીએલઆઇ)ની સફળતાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ( Narendra Modi ) આગેવાની હેઠળની કેન્દ્રીય મંત્રીમંડળે ( Union Cabinet ) 17 મે 2023ના રોજ આઇટી હાર્ડવેર માટે પીએલઆઇ સ્કીમ – 2.0ને મંજૂરી આપી હતી. આ યોજનામાં લેપટોપ, ટેબ્લેટ્સ, ઓલ-ઇન-વન પીસી, સર્વર્સ અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર ઉપકરણોને આવરી લેવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

27 આઈટી હાર્ડવેર ઉત્પાદકોની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. એસર, આસુસ, ડેલ, એચપી, લેનોવો વગેરે જેવી જાણીતી બ્રાન્ડના આઇટી હાર્ડવેરનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે. આ મંજૂરીના અપેક્ષિત પરિણામો, યોજનાના કાર્યકાળ દરમિયાન નીચે મુજબ છે:

આ સમાચાર પણ વાંચો : Pre-Vibrant Textile Summit: તા.૨૩મી નવેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં પ્રિ-વાઇબ્રન્ટ ટેક્ષટાઈલ સમીટ યોજાશે

ઉદ્યોગજગતના અગ્રણીઓ અને મીડિયાને સંબોધતા રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે, “મંજૂર થયેલા 27માંથી 23 અરજદારો શૂન્ય દિવસે ઉત્પાદન શરૂ કરવા તૈયાર છે.”

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Trump Ban Anthropic AI 2026: ટ્રમ્પ એક્શન મોડમાં! એન્થ્રોપિક AI પર લગાવ્યો મોટો પ્રતિબંધ; જાણો પેન્ટાગોન સાથેના વિવાદની પાછળનું સાચું કારણ..
Samsung Galaxy S26: હવે કોઈ નહીં કરી શકે તમારા ફોનમાં ડોકિયું! સેમસંગ લાવ્યું અદભૂત ‘Privacy Display’ ટેકનોલોજી; પબ્લિક પ્લેસમાં તમારી ચેટ રહેશે ફૂલ સિક્યોર.
WhatsApp SIM Binding Rule India: OTP સ્કેમ અને ફેક એકાઉન્ટ પર સર્જિકલ સ્ટ્રાઈક! સિમ કાર્ડ વગર WhatsApp વાપરવું હવે અશક્ય; ભારત સરકારનો કડક નિર્ણય.
AI Impact Summit Delhi: ગુગલના CEO સુંદર પિચાઈ અને ફિનલેન્ડના પીએમ ભારત પહોંચ્યા, જાણો એઆઈ સમિટની તમામ મોટી અપડેટ્સ.
Exit mobile version