Site icon

મોટોરોલાએ ‘moto G13’ લોન્ચ કર્યો, 128GB સ્ટોરેજ, લેટેસ્ટ Android 13 સાથે ઉપલબ્ધ

moto g13 સ્લિક ,સ્ટાઇલિશ, લાઇટ સ્લિમ અને પ્રીમિયમ ડિઝાઇન સાથે ઉપલબ્ધ છે , જે એક્રેલિક ગ્લાસ PMMA બોડી દ્વારા વખાણવામાં આવે છે જે હેડ ટર્ન આપે છે. • moto g13એ મેસિવ 128GB સ્ટોરેજ અને 4GB RAM સાથે લેટેસ્ટ Android 13નો અનુભવ કરો

Moto G13 with 5000mAh battery, 50MP camera launched: Price, offers and more

મોટોરોલાએ 'moto G13' લોન્ચ કર્યો, 128GB સ્ટોરેજ, લેટેસ્ટ Android 13 સાથે ઉપલબ્ધ

  News Continuous Bureau | Mumbai

મોટોરોલાએ નવા સ્માર્ટફોનને ‘g’ સિરીઝની ફ્રેન્ચાઇઝી ‘moto g13’ લોન્ચ કર્યો છે. ‘moto g13’ એ પ્રીમિયમ અને આધુનિક ડિઝાઇન સાથે લોન્ચ થયો છે. આ સ્માર્ટફોનમાં એક્રેલિક ગ્લાસ (PMMA) બોડી તેમજ સ્લિમ અને પ્રીમિયમ ડિઝાઇનથી સજ્જ છે. દરેક ડિઝાઈનની વિગતોને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવામાં આવી છે અને વિચારપૂર્વક તૈયાર કરવામાં આવી છે. આ સ્લિમ પ્રોફાઇલ અને લાઇટ વેઇટ બોડી થી સજ્જ છે અને વાઇબ્રન્ટ કલર બીજા કરતા અલગ પાડે છે.

Join Our WhatsApp Community

વધુમાં ફિંગરપ્રિન્ટ સેન્સરને ફોનની બાજુમાં સ્થાન આપવામાં આવ્યું છે જ્યાં તે સરળતાથી સુલભ છે અને સુવ્યવસ્થિત દેખાવ જાળવવામાં મદદ કરે છે. moto g13માં 4GB LPDDR4X રેમ સાથે વિશાળ 128 GB સ્ટોરેજ છે અને લેટેસ્ટ નજીકના સ્ટોક એન્ડ્રોઇડ 13 સાથે આવે છે. મોટોરોલા ગ્રાહકો માટે ઉત્તમ સોફ્ટવેર અનુભવ સુનિશ્ચિત કરવા માટે Android 14 અને 3 વર્ષની સિક્યોરિટી અપડેટ્સમાં અપગ્રેડની ખાતરી પણ આપે છે. આ ડિવાઇસ 64GB સ્ટોરેજ વેરિઅન્ટ માં પણ ઉપલબ્ધ છે.

MediaTek® Helio G85 પ્રોસેસર દ્વારા સંચાલિત મોટો g13 તેના પુરોગામી અને સેગમેન્ટમાં અન્ય કરતાં વધુ ઝડપી અને વધુ કાર્યક્ષમ છે. ગ્રાહકોને ગેમિંગ અથવા મલ્ટિટાસ્કિંગ દરમિયાન સરળ અને લેગ ફ્રી પ્રદર્શનની અપેક્ષા રાખી શકે છે. ફોટોગ્રાફીના અનુભવને વધારવા માટે moto g13 50MP ક્વાડ પિક્સેલ કેમેરા સિસ્ટમથી સજ્જ છે. તમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ માટે અદ્ભુત ચિત્રો કેપ્ચર કરી શકશો. આ અદ્યતન કૅમેરા સિસ્ટમ સાથે તમે કોઈપણ ક્ષણ ને કાયમી મેમરી માં ફેરવવા માટે સજ્જ છે. હવે તમે આબેહૂબ રંગો સાથે સુંદર ફોટોઝ અને વિડિયો કેપ્ચર કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો :  ટ્વીટર બાદ હવે ફેસબુક-ઈંસ્ટાગ્રામ પર એકાઉન્ટ વેરિફાઈ કરવા માટે લાગશે ચાર્જ, જાણો કેટલા ચૂકવવા પડશે રૂપિયા

8MP ફ્રન્ટ કેમેરા પણ છે. આ સ્માર્ટફોન 90Hz રિફ્રેશ રેટ સાથે 6.5 IPS LCD ડિસ્પ્લે પણ દર્શાવે છે જે મૂવીઝ સ્ટ્રીમ કરવા, ગેમ રમવા તેમજ ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા માટે યોગ્ય છે. આ એક સરળ અને મનમોહક અનુભવ પ્રદાન કરે છે જે ગ્રાહકોનું કલાકો સુધી મનોરંજન કરવાની ખાતરી આપે છે.

એટલું જ નહીં moto g13 પરનું ડિસ્પ્લે પ્રીમિયમ ગેમિંગ અનુભવને સક્ષમ કરવા માટે 576Hzના સૌથી વધુ ટચ સેમ્પલિંગ રેટ સાથે આવે છે.

 

Apple iPhone Pocket: Appleનો નવો ‘નખરો’: iPhone રાખવા માટે રજૂ કર્યું મોંઘું પોકેટ! કિંમત સાંભળીને યુઝર્સના હોશ ઉડી જશે
WhatsApp Username: WhatsApp યુઝર્સ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર; જલ્દી આવશે ‘આ’ નવી સુવિધા
New Aadhaar App: નવીન આધાર ઍપમાં હવે ચહેરો પણ સ્કૅન થશે, તમારી ઓળખ ડિજિટલી પૂરવાર થશે
Spider web: સંશોધકો પણ ચોંકી ગયા! અહીં મળ્યું દુનિયાનું સૌથી મોટું કરોળિયાનું જાળું, અંદરનું રહસ્ય જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!
Exit mobile version