Site icon

Oppo: 2024માં નવા વર્ષે Oppo Find X7 સિરીઝનો નવો ફોન લોન્ચ કરશે, કેમેરા સેક્શનમાં ઘણા શાનદાર ફીચર હશે

Oppo: 2024માં નવા વર્ષે Oppo Find X7 સિરીઝ લોન્ચ થશે, ફોનનો અલગ પ્રકારનો કેમેરો તેમજ અન્ય ફિચર્ચ માર્કેટમાં ધૂમ મચાવી શકે છે.

New year 2024 Oppo will launch a new phone of Oppo Find X7 series, it will have many great features in the camera section

New year 2024 Oppo will launch a new phone of Oppo Find X7 series, it will have many great features in the camera section

News Continuous Bureau | Mumbai

Oppo: 2024માં નવા વર્ષે Oppo Find X7 સિરીઝ લોન્ચ થશે, ફોનનો અલગ પ્રકારનો કેમેરો તેમજ અન્ય ફિચર્ચ માર્કેટમાં ધૂમ મચાવી શકે છે. આ સાથે જ ઓપોએ અન્ય કેટલાક ફીચર્સ ( Features ) પણ તેના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને એડ કર્યા છે. ઓપ્પો જાન્યુઆરી 2024માં બજારમાં તેની ફ્લેગશિપ સિરીઝ Oppo Find X7 સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઓપ્પોના અગાઉ ઘણા મોડલ્સ માર્કેટમાં આવી ચૂક્યા છે ત્યારે કંપની વધુ એક સિરીઝનો ફોન તેના ચાહકો માટે લાવી રહી છે. આ સ્માર્ટફોનમાં ( smartphone ) બેટરીસ સ્ક્રીનથી લઈને યુઝર્સને કેમેરા સેક્શનમાં ( Camera section ) ઘણા શાનદાર ફીચર્સ મળશે.

Join Our WhatsApp Community

Oppo ચાહકોને Oppo Find X7 સિરીઝમાં પાવરફુલ ફીચર્સ મળવા જઈ રહ્યા છે અને યુઝર્સને પણ આ સ્માર્ટફોન યુનિક ડિઝાઈન સાથે મળશે. આ સીરીઝ વિશે, કંપની આ મામલે નેક્સ્ટ જનરેશન હેસલબ્લેડ હાઇપરટોન કેમેરા સિસ્ટમ Find X7 સીરીઝમાં ઉપલબ્ધ કરાવશે. 

Oppo Find X7 સિરીઝની સૌથી ખાસ વાત આ સ્માર્ટફોનમાં 1 ઈંચ સોની સેન્સર સાથેનો કેમેરા હશે. Find X7 સિરીઝમાં, વપરાશકર્તાઓને સેલ્ફી માટે ડિસ્પ્લેની મધ્યમાં પંચ હોલ ડિઝાઇનમાં કેમેરા મળશે.આ સાથે તેની અનોખી કેમેરા ડિઝાઇન છે. બજારમાં હાજર મોટા ભાગના સ્માર્ટફોન ગોળાકાર કેમેરા ડિઝાઇન સાથે આવે છે પરંતુ Oppo તેના ફ્લેગશિપ સ્માર્ટફોનને પાછળની પેનલમાં અષ્ટકોણ મોડ્યુલ સાથે રજૂ કરશે. કંપનીએ આ સ્માર્ટફોનને ચાર કેમેરાથી સજ્જ કર્યો છે, એટલે કે તેમાં ટોપ નોચ ફોટોગ્રાફી ફીચર્સ હશે.

આ સમાચાર પણ વાંચો : Samantha Ruth Prabhu: સાઉથ અભિનેત્રી સામંથા હવે અભિનયની સાથે સાથે બનશે પ્રોડ્યુસર, પ્રોડક્શન હાઉસનું કર્યું એનાઉન્સમેન્ટ

પ્રીમિયમ સ્માર્ટફોનઆ ફોન આગામી સમયમાં એન્ટ્રી કરશે એક પાવરફુલ સ્માર્ટફોન બહુ જલ્દી માર્કેટમાં આવવાનો છે. તમને સુવિધાઓ અને અનન્ય ડિઝાઇન મળશે.  આ ફ્લેગશિપ સ્માર્ટફોનની અન્ય સરપ્રાઈઝ બાબતો પણ જોવા મળી શકે છે. વર્ષ 2023 સ્માર્ટફોન માર્કેટ માટે ખૂબ જ ખાસ હતું. આ વર્ષે, ગૂગલ અને એપલ સહિત ઘણી ટેક કંપનીઓએ તેમના પ્રીમિયમ સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કર્યા. ત્યારે આજ પ્રકારે નવા ફોન માર્કેટમાં આવી રહ્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mobile Number: મોબાઈલ નંબર તમારો છે, તો પણ આપવું પડશે ‘પ્રુફ’; જાણો શું છે સરકારનો આ નવો ઉપક્રમ
Flipkart Sale: ફ્લિપકાર્ટ સેલમાં થશે ડિસ્કાઉન્ટ નો વરસાદ, આ ફોન પર મળશે ભારે છૂટ, જાણો શું છે ઓફર
IoT Technology: ગુજરાતની FSL ખાતે IOT ટેકનોલોજી થી હિટ એન્ડ રન કેસોમાં દેશવ્યાપી શોધખોળ
Apple: એપલ પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખે લોન્ચ થશે આઇફોન 17 સીરીઝ
Exit mobile version