Site icon

એલોન મસ્કની ટ્વિટર જાહેરાત: “નંબર આપ્યા વિના લોકો સાથે વાત કરો”

Twitter Inc ચીફ એક્ઝિક્યુટિવ એલોન મસ્કે મંગળવારે જાહેરાત કરી કે ટ્વીટર પ્લેટફોર્મ પર આવનાર સમયમાં ફોન કોલ અને મેસેજ કરી શકાશે.

Now You can make calls through twitter

Now You can make calls through twitter

News Continuous Bureau | Mumbai

twitter હવે સીધેસીધું whatsapp ને ટક્કર આપવા જઈ રહ્યું છે. મંગળવારે એલોન મસ્કે જાહેરાત કરી હતી કે આવનાર સમયમાં ટ્વિટરના માધ્યમથી કોઈપણ વ્યક્તિને ફોન નંબર આપ્યા વગર કોલ્સ અને મેસેજ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એલનમસ કે ટ્વીટરને હસ્તગત કર્યું અને ત્યાર પછી તેણે ટ્વીટરમાં ધરખમ ફેરફારો કર્યા છે.

Join Our WhatsApp Community

Twitter Inc ચીફ એક્ઝિક્યુટિવ એલોન મસ્કે મંગળવારે પ્લેટફોર્મ પર આવતા કૉલ્સ અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ ઉમેરવા સહિતની નવી સુવિધાઓ વિશે વિગતો જાહેર કરી. મસ્કએ “Twitter 2.0 The Everything App” માટેની યોજનાઓ ફ્લેગઓફ કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે એન્ક્રિપ્ટેડ ડાયરેક્ટ મેસેજ (DMs), લોંગફોર્મ ટ્વીટ્સ અને પેમેન્ટ્સ જેવી સુવિધાઓ વપરાશ કર્તાઓને આપવામાં આવશે.

મસ્કે જણાવ્યું હતું કે એન્ક્રિપ્ટેડ ડાયરેક્ટ મેસેજીસનું વર્ઝન ટ્વિટર પર બુધવારથી ઉપલબ્ધ થશે, પરંતુ કોલ્સ એન્ક્રિપ્ટ કરવામાં આવશે કે કેમ તે જણાવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો:   તૃણમૂલનો દાવો, ગુજરાતની બે રિફાઇનરીઓ રશિયન તેલમાંથી જંગી નફો મેળવે છે

SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Mohan Bhagwat: વડાપ્રધાન મોદીએ સરસંઘચાલક મોહન ભાગવતના ૭૫મા જન્મદિવસ પર લખ્યો પત્ર, જાણો શું કહે છે રાજકીય વિશ્લેષકો
Bonus For Losing Weight:વજન ઘટાડવા પર લાખો નું બોનસ તો વજન વધવા પર દંડ, આ દેશની કંપની એ જાહેર કરી અનોખી યોજના
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના આ સહયોગી ની કરવામાં આવી ગોળી મારી હત્યા, અમેરિકાના રાજકીય વર્તુળમાં ખળભળાટ
Exit mobile version