News Continuous Bureau | Mumbai
Perplexity AI: Perplexity AIના CEO શ્રી અરવિંદ શ્રીનિવાસ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
X પર અરવિંદ શ્રીનિવાસની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:
“તમને મળીને અને AI, તેના ઉપયોગો અને તેની ઉત્ક્રાંતિ વિશે ચર્ચા કરીને ખૂબ જ આનંદ થયો.
તમને @perplexity_ai સાથે સરસ કામ કરતા જોઈને આનંદ થયો. તમારા ભાવિ પ્રયાસો માટે તમને શુભેચ્છાઓ
Was great to meet you and discuss AI, its uses and its evolution.
Good to see you doing great work with @perplexity_ai. Wish you all the best for your future endeavors. https://t.co/kD8d9LMorC
— Narendra Modi (@narendramodi) December 28, 2024
આ સમાચાર પણ વાંચો :Maha Kumbh: ‘આખા દેશને એક થવા દો’ એ મહા કુંભનો સંદેશ છેઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.