Site icon

Portable Printer : Portable Printer : આ પોર્ટેબલ પ્રિન્ટર તમારા ખિસ્સામાં સમાઈ જશે,ગમે ત્યાં છાપી શકો છો કાગળો,જાણો વિશેષતા

Portable Printer : Portable Printer : આ પોર્ટેબલ પ્રિન્ટર તમારા ખિસ્સામાં સમાઈ જશે,ગમે ત્યાં છાપી શકો છો કાગળો,જાણો વિશેષતા

Portable Printer : Explore the Features of this Portable Printer for On-the-Go Paper Printing

Portable Printer : Explore the Features of this Portable Printer for On-the-Go Paper Printing

News Continuous Bureau | Mumbai

Portable Printer : પોર્ટેબલ પ્રિન્ટર ઘણા કામ આસાન કરી દેશે કારણ કે જો તમારે દિવસમાં ઘણી વખત દસ્તાવેજો પ્રિન્ટ કરવાની જરૂર હોય અને તેના માટે તમારે નજીકની પ્રિન્ટિંગ શોપ પર વારંવાર જવું પડતું હોય,તો હવે તમારે આવું કરવાની જરૂર નથી. ખરેખર આવું પ્રિન્ટર માર્કેટમાં આવી ગયું છે જે તમારા ખિસ્સામાં લઈને ગમે ત્યાં હરિ ફરી શકો છો

Join Our WhatsApp Community

આજકાલ પ્રિન્ટર તો તમે ઘણા જોયા જ હશે પરંતુ આ પ્રિન્ટર અલગ છે અને તેની પાછળનું કારણ તેની સાઈઝ અને તેના ફીચર્સ છે, હકીકતમાં આ એક પોર્ટેબલ પ્રિન્ટર છે જે સાઈઝમાં સ્માર્ટફોન જેટલું છે પરંતુ તેનું કામ પ્રિન્ટ કરવાનું છે. આ પ્રિન્ટર સંપૂર્ણપણે વાયરલેસ છે, જેથી તમે તમારા દસ્તાવેજો વાયર અને વીજળી વગર પ્રિન્ટ કરી શકો. જો તમે પણ તેને ખરીદવા માંગો છો, તો હવે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Portable Printer અને શું છે વિશેષતા

આજે અમે તમને જે પ્રિન્ટર વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે Sanyipace Portable Printer તે એમેઝોન પર ખરીદી માટે ઉપલબ્ધ છે. આ પ્રિન્ટર રમકડા જેવું લાગે છે. જો કે, તે ખૂબ જ ઝડપથી પ્રિન્ટ કરે છે અને વપરાશકર્તાઓ આંખના પલકારામાં તેમના દસ્તાવેજો છાપે છે. આ બધું એટલી ઝડપથી થાય છે કે તમારું કામ અટકતું નથી. વાસ્તવમાં આ એક બ્લૂટૂથ કનેક્ટેડ પોકેટ પ્રિન્ટર છે જેને તમે સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકો છો અને પછી એપની મદદથી તમે તેને કમાન્ડ આપી શકો છો અને પ્રિન્ટિંગ કરાવી શકો છો.

પોર્ટેબલ પ્રિન્ટરની બેટરી બેકઅપ પણ છે જબરદસ્ત

આ પ્રિન્ટર બ્લૂટૂથ 4.0ના સપોર્ટ સાથે આવે છે. તેમાં 1000 mAHની બેટરી ઉપલબ્ધ છે, જેની મદદથી તમે ઘણી વખત પ્રિન્ટિંગ કરી શકો છો અને તે પછી પણ તેની બેટરી પણ જબરદસ્ત છે તમને જણાવી દઈએ કે કંપનીના દાવા પ્રમાણે તમે તેનો ઉપયોગ કરીને પુરા 15 કલાક સુધી પ્રિન્ટિંગ કરી શકો છો.

 

જાણકારોની સલાહ લીધા બાદ ખરીદી કરવી

 

આ સમાચાર પણ વાંચો :AI Photo Editing : આ AI એપ્સ સૌથી ખરાબ ફોટોને ચમકાવી શકે છે, આંખના પલકારામાં જુની તસવીર બની જશે

Spider web: સંશોધકો પણ ચોંકી ગયા! અહીં મળ્યું દુનિયાનું સૌથી મોટું કરોળિયાનું જાળું, અંદરનું રહસ્ય જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!
iPhone 18 Pro: iPhone 18 Pro ની ડિઝાઇન લીક! મળશે ‘ગજબના ફીચર્સ’ અને લુક જોઈને તમે ચોંકી જશો!
OpenAI lawsuit: AI વિવાદ: ઓપનએઆઈ (OpenAI) વિરુદ્ધ મોટી કાયદાકીય કાર્યવાહી, આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર આટલા કેસ દાખલ
EV Car: EV કાર ચાલકો માટે ખુશખબર! ચાર્જિંગ સ્ટેશનની ચિંતા સમાપ્ત, હવે ગાડીનું ચાર્જિંગ રસ્તા પર જ
Exit mobile version