Site icon News Continuous Bureau | Mumbai

Solar Eclipse: વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ, દિવસ દરમિયાન છવાયો અંધકાર, 54 વર્ષ પછી સૌથી લાંબુ ગ્રહણ.. જુઓ આ અતિ દુર્લભ નજારો..

Solar Eclipse: ખગોળીય ઘટના સૂર્યગ્રહણ દરમિયાન, ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યપ્રકાશને અવરોધે છે. મેક્સિકો બાદ કેનેડા અને અમેરિકાના એટલાન્ટિક કિનારે પણ સંપૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકાયો હતો. લાખો લોકો આ દ્રશ્ય જોયુ હતું.

Solar Eclipse First solar eclipse of the year, darkness during the day, longest eclipse after 54 years.. Watch this extremely rare sight..

Solar Eclipse First solar eclipse of the year, darkness during the day, longest eclipse after 54 years.. Watch this extremely rare sight..

  News Continuous Bureau | Mumbai 

Solar Eclipse: વિશ્વમાં વર્ષના પ્રથમ સૂર્યગ્રહણને લઈને ખગોળશાસ્ત્ર ( Astronomy ) સાથે જોડાયેલા લોકોમાં ભારે ઉત્સુકતા છે. પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ મેક્સિકોમાં જોવા મળ્યું હતું. આવું જ દ્રશ્ય અમેરિકા અને કેનેડામાં પણ જોવા મળ્યુ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પૂર્ણ સૂર્યગ્રહણ દુર્લભ હતું. મેક્સિકોના સ્થાનિક સમય અનુસાર સવારે 11:07 વાગ્યે સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું, એટલે કે સૂર્ય સંપૂર્ણ રીતે ઢંકાઈ ગયો હતો. જેના કારણે મેક્સિકોનો પ્રશાંત તટ સંપૂર્ણ રીતે અંધકારમાં ડૂબી ગયો હતો. દિવસ રાતના દ્રશ્ય જેવો અનુભવવા લાગ્યો હતો.

Join Our WhatsApp Channel

તે નોંધનીય છે કે ખગોળીય ઘટના ( astronomical phenomenon ) સૂર્યગ્રહણ દરમિયાન, ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યપ્રકાશને ( sunlight ) અવરોધે છે. મેક્સિકો ( Mexico ) બાદ કેનેડા અને અમેરિકાના ( America ) એટલાન્ટિક કિનારે પણ સંપૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકાયો હતો. લાખો લોકો આ દ્રશ્ય જોયુ હતું.

આ સમાચાર પણ વાંચો :  Stock Market Updates: નવરાત્રિના પહેલા દિવસે ખીલી ઉઠ્યું બજાર: સેન્સેક્સ પહેલીવખત 75000ને પાર, તો નિફ્ટી પણ..

 2024નું પ્રથમ સૂર્યગ્રહણ પૂર્ણ થઈ ગયું છે..

2024નું પ્રથમ સૂર્યગ્રહણ પૂર્ણ થઈ ગયું છે. આ સંપૂર્ણ સૂર્યગ્રહણ પશ્ચિમ યુરોપ પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક મેક્સિકો, ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકાનો ઉત્તરીય ભાગ, કેનેડા, ઈંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ પ્રદેશ અને આયર્લેન્ડમાં દેખાયું હતું.

નિષ્ણાતો માને છે કે સૌર મહત્તમ તબક્કો આગાહી કરતા એક વર્ષ વહેલો શરૂ થઈ ગયો છે. છેલ્લા બે મહિનામાં સૌર ગતિવિધિઓમાં ઘણો વધારો થયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

UAE Iran Drone Attack 2026|UAE હુમલામાં ૩ ભારતીયો ઘાયલ; PM મોદીએ ઈરાનની કરી ઝાટકણી
Bluetooth Security Tips 2026। ફોનનું બ્લૂટૂથ હંમેશા ઓન ન રાખશો, જરા સરખી બેદરકારીથી થઈ શકે છે મોટું નુકસાન
West Bengal BJP Government Oath Ceremony| બંગાળમાં ૧૦ મે પહેલા નવી સરકારનો શપથ સમારોહ! રાજભવનમાં તૈયારીઓ તેજ હોવાના અહેવાલ
Stock Market Today| બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ ધબાય નમઃ! કયા શેરોમાં ગાબડું પડ્યું અને ક્યાં છે ખરીદીની તક? જુઓ વિગતવાર અહેવાલ
Exit mobile version