News Continuous Bureau | Mumbai
Solar storm: થોડા દિવસ અગાઉ નાસાના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે સૂર્યથી છૂટું પડેલું એક સોલાર વાદળ ( Solar cloud ) પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. આ વાદળ આઠે બે લાખ કિલોમીટર જેટલું મોટું હતું. જુઓ તેનો ( Viral Video ) વિડીયો.
REPORT: The U.S. government has issued its first geomagnetic storm watch in ~20 years, warning Americans of solar activity that could knock out communications and GPS systems.
According to NOAA, the power grid is at risk and warns Americans of “possible widespread voltage… pic.twitter.com/ArmBeKc6Ar
— Collin Rugg (@CollinRugg) May 10, 2024
Ok…. Did not expect this tonight. Colour me stunned.
Even better was someone playing “in the air tonight” really loudly. “I’ve been waiting for this moment, all my life…”#aurora #solarstorm #NorthernLights #skinnerskitchen pic.twitter.com/n7tVnSHFHe
— Tippers (@talktotippers) May 10, 2024
Solar storm: વિશ્વભરના આકાશમાં શું દેખાય.
મધ્યરાત્રી બાદ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા સહિત અનેક દેશના આકાશમાં ( Sky ) નીલો, ગુલાબી અને આસમાની રંગ ( northern lights ) દેખાયો હતો

solar storm hits Earth, sky including northern lights sprinkles beautiful colors.
આ સમાચાર પણ વાંચો: RBI Dividend: રિઝર્વ બેંક નાણાકીય વર્ષ 2025માં સરકારને 1000 અબજ રૂપિયા આપી શકે છેઃ UBI રિપોર્ટમાં દાવો..
Solar storm: સોલાર વાદળને કારણે કેટલું નુકસાન થયું.
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે સોલાર વાદળને કારણે જીપીએસ સિસ્ટમ, ઉપગ્રહો અને નેવિગેશન સિસ્ટમને અસર થઈ શકે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)