Site icon News Continuous Bureau | Mumbai

મેસેજિંગ એપ વોટ્સએપ પર આવ્યું પોલ ફીચર, તમે આ રીતે કરી શકશો ‘વોટિંગ’, શું તમને મળી રહ્યો છે આ ઓપ્શન ?

 News Continuous Bureau | Mumbai

મેસેજિંગ એપ (Messaging App) વોટ્સએપ (WhatsApp) તેના પ્લેટફોર્મ (platform) પર અવાર નવાર નવા ફીચર્સ (Features) ઉમેરતું રહે છે. એપ ડેવલપર્સ યુઝર (Developers User) અનુભવને બહેતર બનાવવા માટે હંમેશા તેમના પ્લેટફોર્મ પર કંઈક નવું લાવે છે. મેટાના (meta) ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મમાં (instant messaging platform) હવે એક વિશેષ સુવિધા ઉમેરવામાં આવી છે. આ ફીચર બીટા વર્ઝનમાં અગાઉ ઘણી વખત જોવામાં આવ્યું હતું, પરંતુ હવે તે સ્ટેબલ વર્ઝન પર આવી ગયું છે.

Join Our WhatsApp Channel

અમે વાત કરી રહ્યા છીએ WhatsApp પોલ (Poll) ફિચર વિશે. તેની મદદથી તમે વોટ્સએપ પર પોલ બનાવી શકો છો. WhatsApp મતદાન હવે સ્ટેબલ વર્જનનો ભાગ છે. તમે તેનો ઉપયોગ Android અને iOS બંને પ્લેટફોર્મ પર કરી શકો છો.

ગ્રુપ અને વ્યક્તિગત બંને ચેટમાં ઉપયોગ કરી શકાય છે

વોટ્સએપ મતદાનનો ઉપયોગ ગ્રૂપ ચેટ (Group chat) અને વ્યક્તિગત ચેટ (Personal) બંનેમાં થઈ શકે છે. તમે તેના પર 12 જેટલા વિકલ્પો ઉમેરી શકો છો, જે યુઝર્સ માટે જવાબ આપવાનું સરળ બનાવશે.

પોલ ક્રિએટ કરનાર વ્યક્તિ નક્કી કરી શકે છે કે યુઝર્સ માત્ર એક જ વિકલ્પ પસંદ કરી શકે છે કે, પછી તેઓ અનેક ઓપ્શનનો જવાબ આપી શકે છે. ચાલો જાણીએ કે WhatsAppનું આ ફીચર કેવી રીતે કામ કરે છે.

આ રીતે ક્રિએટ કરી શકો છો WhatsApp પોલ 

Nvidia CEO Jensen Huang Resigns અંગત વિવાદે છીનવી ખુરશી ત્રીજા અફેરના અહેવાલો બાદ જેન્સન હુઆંગનું રાજીનામું, Nvidia ના શેર તૂટતા ₹1,000 કરોડથી વધુ સ્વાહા
Microsoft Global Outage માઇક્રોસોફ્ટ 10 કલાકથી ડાઉન! ઈમેલ ઓપન ન થતા ભારત સહિત દુનિયાભરમાં કરોડો યુઝર્સ પરેશાન; કામકાજ ઠપ
WhatsApp View Once Text વોટ્સએપ યુઝર્સ માટે આવી રહ્યું છે કમાલનું પ્રાઈવસી ફીચર, હવે એકવાર વાંચ્યા બાદ આપમેળે ગાયબ થઈ જશે ટેક્સ્ટ મેસેજ, જાણો કેવી રીતે કરશે કામ
BITS Students GPSFree Drone System જ્યાં GPS ફેલ થાય ત્યાં આ ડ્રોન આંખ બનીને ઊડશે! માર્સ મિશનથી સરહદ સુધી પહોંચેલી ભારતીય વિદ્યાર્થીઓની અદભુત શોધ
Exit mobile version