Site icon News Continuous Bureau | Mumbai

Why QR code has three squares QR કોડ પર કેમ હોય છે ૩ સ્ક્વેર? ૯૯% લોકોને નથી ખબર આનું અસલી કારણ અને કામ

Why QR code has three squares આજકાલ ડિજિટલ પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાતા QR કોડના ખૂણા પર ૩ ચોરસ (Squares) શા માટે આપવામાં આવ્યા હોય છે તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

Why QR code has three squares  QR કોડ પર કેમ હોય છે ૩ સ્ક્વેર? ૯૯% લોકોને નથી ખબર આનું અસલી કારણ અને કામ

Why QR code has three squares QR કોડ પર કેમ હોય છે ૩ સ્ક્વેર? ૯૯% લોકોને નથી ખબર આનું અસલી કારણ અને કામ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Why QR code has three squares આપણે રોજિંદા જીવનમાં UPI પેમેન્ટ કે અન્ય કામ માટે અનેકવાર QR કોડ (QR Code) સ્કેન કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરેક QR કોડના ખૂણા પર માત્ર ત્રણ જ ચોરસ સ્ક્વેર કેમ બનેલા હોય છે? આ પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે.

Why QR code has three squares – કેમેરા માટે QR કોડ (QR Code) ની દિશા ઓળખવામાં મદદ કરે છે

જો QR કોડના ચારેય ખૂણા પર એક સરખા સ્ક્વેર હોત, તો સ્કેનર કે કેમેરા માટે એ સમજવું મુશ્કેલ બની જાત કે કોડની ઉપરની બાજુ કઈ છે. આ ૩ સ્ક્વેર સ્કેનરને તેની સાચી દિશા અને ઓરિએન્ટેશન (Orientation) નક્કી કરવામાં મદદ કરે છે. જેના કારણે ગ્રાહકો કોઈપણ એંગલથી કે ઉંધા-સૂધા QR કોડને પણ સેકન્ડોમાં સરળતાથી સ્કેન કરી શકે છે.

Why QR code has three squares – સ્કેનિંગ પ્રોસેસ (Scanning process) બને છે સુપર ફાસ્ટ

જ્યારે તમે ફોનથી કોઈ QR કોડ સ્કેન કરો છો, ત્યારે કેમેરા પહેલાં નાના-નાના ડેટા બોક્સ નથી વાંચતો, પરંતુ સૌથી પહેલાં આ ત્રણ મોટા સ્ક્વેર (Squares) ને ટ્રેક કરે છે. આનાથી સ્કેનિંગ સ્પીડ અત્યંત ઝડપી બની જાય છે અને યુઝર્સને પેમેન્ટ કરતી વખતે રાહ જોવી પડતી નથી. આ ત્રણ સ્ક્વેર કોડને સામાન્ય ટેક્સ્ટથી અલગ તારવવામાં પણ મદદ કરે છે.

Why QR code has three squares – મુળભૂત પેર્ટન અને ક્ષતિગ્રસ્ત કોડને વાંચવાની ક્ષમતા

આ ત્રણ સ્ક્વેર અને તેની અંદરના પેટર્નને કારણે દરેક QR કોડ યુનિક (Unique) બને છે. જો QR કોડ થોડો મુડાયેલો હોય કે ચોંટેલો હોય, તો પણ આ સ્ક્વેરની મદદથી કેમેરા ડેટાને પરફેક્ટ રીતે રીડ કરી લે છે. ટેકનોલોજીની આ અદભુત વિશેષતાને કારણે જ ડિજિટલ લેણદેણ સુરક્ષિત અને સરળ બને છે.

👉 આ સમાચાર વાચો:
Kharge remark Rajya Sabha ખડગેની મનુસ્મૃતિ વાળી ટિપ્પણી પર રાજ્યસભામાં હોબાળો, વિવાદાસ્પદ નિવેદન રેકોર્ડમાંથી હટાવવામાં આવ્યું

Gujarat CM 5 Years સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બનશે દેશનું અગ્રણી ‘ડેટા સેન્ટર હબ’
iPhone Price Hike And Used Market આઈફોનના ભાવ વધતા ગ્રાહકોએ કાઢ્યો નવો જુગાડ, હવે સસ્તામાં ફોન ખરીદવા માટે આ તરફ દોડી રહ્યા છે લોકો
UPI Tap and Pay ક્યૂઆર કોડ સ્કેન કરવાનો જમાનો ગયો! યુપીઆઈ (UPI) ‘ટેપ એન્ડ પે’ શરૂ, હવે એપ ખોલ્યા વગર થશે પેમેન્ટ
Apple Foldable iPhone Duo એપલનો પહેલો ફોલ્ડ આઈફોન ડ્યુઓ થયો લૉન્ચ, આ ૫ ખાસ ફીચર્સ તેને બનાવે છે સૌથી અલગ
Exit mobile version