Site icon News Continuous Bureau | Mumbai

ફ્લિપકાર્ટ અને એમેઝોન ને હવે ચેલેન્જ  આપશે youtube. YouTube Shorts વડે હવે ખરીદી શક્ય છે

YouTube Shorts shopping features affiliate marketing

 News Continuous Bureau | Mumbai

લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ (Video streaming) પ્લેટફોર્મ યુટ્યુબ (Youtube) તેના પ્લેટફોર્મ પર એક નવો અને ખાસ ફેરફાર કરવા જઈ રહ્યું છે. યુટ્યુબ શોર્ટ્સ (YouTube shorts) માટે શોપિંગ ફીચર (Shopping feature) ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ સુવિધા ગ્રાહકોને affiliate માર્કેટિંગ અને શોર્ટ્સ (Marketing and shorts) સાથે ટૅગ કરેલા ઉત્પાદનો ખરીદવાની મંજૂરી આપશે. જેને કારણે દર્શકો માટે ખરીદી કરવાનું સરળ બનાશે.

Join Our WhatsApp Channel

ટૂંક સમયમાં તમે YouTube Shorts વડે ખરીદીનો આનંદ માણી શકશો

યુટ્યુબના નવા ફીચર (New feature) પરથી અનુમાન લગાવી શકાય છે કે આ પ્લેટફોર્મ ટૂંક સમયમાં ઈ-કોમર્સ સેક્ટરમાં (e-commerce sector) પણ પોતાનો હાથ અજમાવવા માટે તૈયાર છે. આ સુવિધા હાલમાં યુ.એસ.માં (USA) રોલઆઉટ થઈ રહી છે. યુએસ, ભારત, બ્રાઝિલ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આ ફીચરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો: જ્યોતિષ: આ રાશિના લોકો જન્મથી જ બની જાય છે કરોડોની સંપત્તિના માલિક, કુબેર દેવ હંમેશા દયાળુ રહે છે

 

WhatsApp Chat Backup Storage Rule Change વોટ્સએપ ચેટ બેકઅપ માટે હવે ચૂકવવા પડશે પૈસા? ગૂગલ ડ્રાઈવ સ્ટોરેજના નિયમોમાં મોટો ફેરફાર
Satya Nadella On AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સત્યા નડેલાની મોટી ચેતવણી જો AI માનવ નિયંત્રણમાં ન રહે તો તેને બનાવવાનો કોઈ અર્થ નથી
Gujarat CM 5 Years સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બનશે દેશનું અગ્રણી ‘ડેટા સેન્ટર હબ’
iPhone Price Hike And Used Market આઈફોનના ભાવ વધતા ગ્રાહકોએ કાઢ્યો નવો જુગાડ, હવે સસ્તામાં ફોન ખરીદવા માટે આ તરફ દોડી રહ્યા છે લોકો
Exit mobile version