Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – 14 :01:2023 – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજે તારીખ – 14 :01:2023 – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope

todays horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૧૪ જાન્યુઆરી ૨૦૨૩, શનિવાર

“તિથિ” – આજે સાંજે ૭.૨૩ સુધી પોષ વદ સાતમ ત્યારબાદ પોષ વદ આઠમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
મકરસંકાતિ, ઉતરાયણ, ખીસર, પતંગોત્સવ, ધનારખ કમુહર્તા ઉતરે ૨૦:૪૬, મુ.૩૦ સામ્યાર્થ રામાનંદાચાર્ય જયંતિ, ગંગાસાગર સ્નાન પર્વ, ભૂગોળ દિન, યમઘંટ યોગ સૂ.૯ થી ૧૮:૧૪

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

Join Our WhatsApp Channel

“સુર્યાસ્ત” – ૬.૧૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૦૧ – ૧૧.૨૪

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી ૧૫-જાન્યુઆરી સવારે ૬.૪૮ સુધી કન્યા રહેશે ત્યારબાદ તુલા રહેશે.

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૧૮.૧૪)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ
સવારે ૧૧.૦૯ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૯ – ૧૦.૦૨
ચલઃ ૧૨.૪૭ – ૧૪.૧૦
લાભઃ ૧૪.૧૦ – ૧૫.૩૩
અમૃતઃ ૧૫.૩૩ – ૧૬.૫૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૧૯ – ૧૯.૫૬
શુભઃ ૨૧.૩૩ – ૨૩.૧૦
અમૃતઃ ૨૩.૧૦ – ૨૪.૪૮
ચલઃ ૨૪.૪૮ – ૨૬.૨૫

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેર જીવનમાં સારૂ રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારૂ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Sun Enters Hasta Nakshatra ૨૭ સપ્ટેમ્બરથી સૂર્યનું નક્ષત્ર પરિવર્તન; આ ૬ રાશિઓનું ભાગ્ય ચમકશે અને થશે ધનલાભ
Exit mobile version