Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ 02:04:2023 – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Panchang Jyotish

Todays Horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૨ એપ્રિલ ૨૦૨૩, રવિવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – ચૈત્ર સુદ બારસ

“દિન મહીમા”
વામન દ્વાદશી, મદનદ્વાદશી, વિષ્ણુદમનોત્સવ, યમઘંટયોગ અહોરાત્ર, દગ્ધયોગ ૩૦:૨૫ સુધી

“સુર્યોદય” – ૬.૩૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૧૯ થી ૧૮.૫૧

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – માઘ

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૮.૦૫ – ૯.૩૮
લાભઃ ૯.૩૮ – ૧૧.૧૦
અમૃતઃ ૧૧.૧૦ – ૧૨.૪૨
શુભઃ ૧૪.૧૪ – ૧૫.૪૭

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૫૧ – ૨૦.૧૯
અમૃતઃ ૨૦.૧૯ – ૨૧.૪૭
ચલઃ ૨૧.૪૭ – ૨૩.૧૪
લાભઃ ૨૬.૦૯ – ૨૭.૩૭
શુભઃ ૨૯.૦૫ – ૩૦.૩૨

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“કર્કઃ”(ડ,હ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા વિચાર થી મન સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version