Site icon News Continuous Bureau | Mumbai

આજનું રાશિભવિષ્ય અને પંચાંગ ૨૯ – ૦૧ – ૨૦૨૩

આજનું રાશિભવિષ્ય અને પંચાંગ ૨૯ - ૦૧ - ૨૦૨૩

આજનો દિવસ

૨૯ જાન્યુઆરી ૨૦૨૩, રવિવાર

“તિથિ” – આજે સવારે ૯.૦૫ સુધી મહા સુદ આઠમ ત્યારબાદ મહા સુદ નોમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”

દુર્ગાષ્ટમી, મા ખોડીયાર જયંતિ, સદગોપાળાનંદ સ્વામી, પ્રાગ., રવિયોગ ૨૦:૨૧ થી જૈન અજીતનાથ જન્મ, વ્રજમૂશળ યોગ સૂ.ઉ ૨૦:૨૧, વૈધૃતિ મહાપાત ૧૨:૧૫ થી ૧૭:૩૦

Join Our WhatsApp Channel

“સુર્યોદય” – ૭.૧૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૦૫ – ૧૮.૩૦

“ચંદ્ર” – મેષ, વૃષભ

આજે જન્મેલા બાળકની રાશી ૩૦-જાન્યુઆરી ના સવારે ૨.૪૬ સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.

“નક્ષત્ર” – ભરણી, કૃતિકા (૨૦.૨૧)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨.૪૬)

વહેલી સવારે ૨.૪૬ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૮.૩૯ – ૧૦.૦૩

લાભઃ ૧૦.૦૩ – ૧૧.૨૭

અમૃતઃ ૧૧.૨૭ – ૧૨.૫૨

શુભઃ ૧૪.૧૬ – ૧૫.૪૦

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૮.૨ ૮ – ૨૦.૦૪

અમૃતઃ ૨૦.૦૪ – ૨૧.૪૦

ચલઃ ૨૧.૪૦ – ૨૩.૧૬

લાભઃ ૨૬.૨૭ – ૨૮.૦૩

શુુભઃ ૨૯.૩૯ – ૩૧.૧૫

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-

વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે..

“કર્કઃ”(ડ,હ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-

વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-

દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version