બાય વીવર એ ભારતીય ઉપખંડ અને દક્ષિણપૂર્વ એશિયામાં જોવા મળતો એક વીવરબર્ડ છે. આપક્ષી કદમાં નાના હોય છે તેઓનું માથું અને ગળું તેજસ્વી પીળા રંગનું હોય છે. જયારે કે તેની મોઢું ઘેરા બદામી રંગનું અને ચાંચ કાળાશ ભૂરા રંગની હોય છે, તેની પાંખો સફેદ પટ્ટીઓ સાથે ભૂરા રંગની હોય છે. આ પક્ષીઓનાં ટોળાં ઘાસના મેદાનો, વાવેતરવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – બાય વીવર.
