બ્લેક-એન્ડ ઓરેન્જ ફ્લાયકેચર અથવા બ્લેક-એન્ડ-રુફસ ફ્લાય કેચર એ મસ્કિકિપિડ્સના પરિવારનો સભ્ય છે. તેની પીઠ, ગળું અને પૂંછડી નારંગી રંગની હોય છે, જયારે કે તેનું માથું, પાંખો અને ચાંચ કાળા રંગની હોય છે. તે મુખ્યત્વે પશ્ચિમ ઘાટ, નીલગિરિ, પાલિનીસ અને તેની સાથે સંકળાયેલ હિલ રેન્જના ઉચ્ચ ઉંચાઇવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – બ્લેક-એન્ડ ઓરેન્જ ફ્લાયકેચર.
