બ્લેક બિટર્ન એ એકદમ મોટી પ્રજાતિ છે, જેની લંબાઈ 58 સે.મી. (23 ઇંચ) હોય છે. તે સંપૂર્ણપણે કાળા રંગનો હોય છે. જયારે કે તેની લાંબી ગરદન અને સ્તન પર નારંગી, પીળા અને લાલ રંગના પટ્ટાઓ હોય છે. તેની પીળા રંગની લાંબી બિલ હોય છે. તે જંતુઓ, માછલીઓ અને ઉભયજીવીઓને ખાય છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – બ્લેક બિટર્ન.
